Site icon News Continuous Bureau | Mumbai

Sonakshi-Zaheer wedding: શત્રુઘ્ન સિન્હા નો ખુલાસો, 23 જૂને નહીં થાય સોનાક્ષી અને ઝહીર લગ્ન, રિસેપ્શન પાર્ટી ની ડેટ કરી જાહેર

Sonakshi-Zaheer wedding: સોનાક્ષી અને ઝહીર ના લગ્ન 23 જૂન ના રોજ થવાના છે હવે આ સમાચાર ને સોનાક્ષી ના પિતા શત્રુઘ્ન સિન્હા ને નકારી કાઢ્યા છે આ સાથે જ તેમને સોનાક્ષી અને ઝહીર ના રિસેપ્શન પાર્ટી અંગે પણ ખુલાસો કર્યો છે.

Sonakshi-Zaheer wedding shatrughan sinha confirm daughter wedding reception date

Sonakshi-Zaheer wedding shatrughan sinha confirm daughter wedding reception date

News Continuous Bureau | Mumbai 

Sonakshi-Zaheer wedding: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ 23 જૂન ના રોજ લગ્ન ના બંધન માં બંધાશે આ સમાચાર છેલ્લા ઘણા દિવસો થી ચાલી રહ્યા છે. જોકે લગ્ન પહેલા ના ફંક્શન ચાલુ થઇ ગયા છે. હલ્દી બાદ ગઈકાલે સોનાક્ષી ના મહેંદી નું ફંક્શન હતું. હવે આ બધાની વચ્ચે શત્રુઘ્ન સિન્હા એ સોનાક્ષી અને ઝહીર ના લગ્ન ને લઈને મોટો ખુલાસો કર્યો છે. આ સાથે જ તેમને સોનાક્ષી અને ઝહીર ના રિસેપ્શન પાર્ટી અંગે પણ ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Sonakshi-Zaheer wedding: લગ્ન પહેલા દીકરી ના સાસરે પહોંચ્યો શત્રુઘ્ન સિન્હા, થવા વાળા જમાઈ સાથે આપ્યા પોઝ, જુઓ વિડીયો

સોનાક્ષી અને ઝહીર લગ્ન 23 જૂને નહિ થાય 

એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન શત્રુઘ્ન સિન્હા એ જણાવ્યું  કે,, “સૌથી પહેલા, મેં તમારી સાથે છેલ્લે વાત કરી ત્યારથી ઘણું બદલાઈ ગયું છે. હકીકતમાં, દર કલાકે ડેવલપમેન્ટ થાય છે. હું તમને આખી ઘટના કહી શકતો નથી કારણ કે તે પરિવારનો મામલો છે. મેં પહલાજ નિહલાની ને તમારી સાથે વાત કરવાનું કહ્યું હતું. પરંતુ મેં વિચાર્યું કે સીધી વાત કરવી વધુ સારું રહેશે. હા, હું અને મારી પત્ની 23 જૂનની ઉજવણીનો ભાગ છીએ. આ લગ્ન નથી. આ એક વેડિંગ રિસેપ્શન છે જેમાં અમે બધા 23 જૂનની સાંજે હાજરી આપી રહ્યા છીએ.”


પોતાની વાત ને  વધારતા શત્રુઘ્ન સિન્હાએકહ્યું, “મારા પરિવારમાંથી કોઈએ લગ્ન વિશે કંઈ કહ્યું નથી. કેટલાક મીડિયા આઉટલેટ્સ માત્ર અનુમાન લગાવી રહ્યા છે. ખાનગી પારિવારિક મામલા પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે. લગ્ન દરેકના ઘરે થાય છે. લગ્ન પહેલા ઝઘડા પણ સામાન્ય છે. હવે અમે બધા ઠીક છીએ. જે પણ તણાવ હતો તે ઉકેલાઈ ગયો છે.અમે બધા 23 જૂને મજા કરીશું”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Shehzada Dhami Rajan Shahi Controversy ટીવી જગતમાં મોટો હોબાળો શહઝાદા ધામીએ પ્રોડ્યુસર સામે ખોલ્યો મોરચો; બાકી પેમેન્ટના મુદ્દે શિલ્પા શિંદેએ પણ આપ્યો સાથ
Ranveer Singh Media Ban Interview ‘ડૉન ૩’ ના વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો માસ્ટરપ્લાન; ૧૮ મહિના સુધી કેમ ગાયબ રહેશે સુપરસ્ટાર?
Akashdeep Saigal Kyunki 2 Exit Lock Upp 2 ‘ક્યોંકિ ૨’ માં મોટો ઉલટફેર; એકતા કપૂરના ફેમસ રિયાલિટી શોમાં આ સુપરસ્ટાર મચાવશે ધમાલ
Shakti Shalini Leaked Video સોશિયલ મીડિયા પર ધમાકો ‘શક્તિ શાલિની’ના શૂટિંગ દરમિયાન કેમેરામાં કેદ થઈ અનીતવિશાલની રોમેન્ટિક કેમિસ્ટ્રી; વીડિયો વાયરલ
Exit mobile version