Site icon

જન્નત ગર્લ  સોનલ ચૌહાણે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો  

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

11 માર્ચ 2021

બોલિવૂડની ઘણી જાણીતી અભિનેત્રીઓ માંથી એક સોનલ ચૌહાણ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની ફોટોસ શેર કરતી રહે છે. ફરી એકવાર તેણે તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. જેમાં તે બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે. 

પિંક અને વ્હાઈટ બિકિનીમાં સમુદ્ર કિનારે સોનલ ચૌહાણ  મસ્તી કરતી નજરે પડી રહી છે. આ ફોટોમાં સોનલ ખુબ જ સ્ટાઈલિશ લાગી રહી છે. અભિનેત્રીના આ ફોટોસને ચાહકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે. 

સોનલ ચૌહાણે આ ફોટો શેર કરતાં જ ઇન્ટરનેટની દુનિયામાં ધમાલ મચી ગઇ છે. એક્ટ્રેસનો આ અંદાજ જોયા બાદ ફેન્સ તેનાં ફોટા પર લાઇક્સ અને કમેન્ટ્સ કરી રહ્યાં છે 

આ ઉપરાંત અભિનેત્રીએ તેની અન્ય તસવીરો પણ શેર કરી છે જે તેનાં ફેન્સની ખુબ પસંદ આવી રહી છે. આ ફોટોસ માં પણ તે ઘણી જ સુંદર લાગી રહી છે. 

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version