Site icon

સોનાલી ફોગાટ ડેથ કેસ- ગોવા પોલીસે વધુ એક વ્યક્તિની કરી ધરપકડ

News Continuous Bureau | Mumbai

ટિકટોક સ્ટાર(Tiktok Star) અને ભાજપ નેતા(BJP leader) સોનાલી ફોગાટ(Sonali Phogat) ડેથ કેસમાં(death case) ગોવા પોલીસે(Goa Police) કડક કાર્યવાહી કરી છે. 

Join Our WhatsApp Community

મિડીયા રિપોર્ટ્સ મુજબ પોલીસે આ મામલે ગોવાના અંજુના બીચ(Anjuna Beach) નજીક આવેલા કર્લીસ ક્લબના(Curlies Club) માલિકની ધરપકડ કરી છે.  

સાથે જ પોલીસે બાથરૂમમાંથી ડ્રગ(Drug) ઝડપી લીધું છે. 

આ પહેલાં પોલીસે સોનાલીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Postmortem report) અને પરિવારના આક્ષેપો પછી સુધીર સાંગવાન(Sudhir Sangwan) અને સુખવિન્દરની(Sukhwinder) ધરપકડ કરી હતી.

આમ આ કેસમાં પોલીસે અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

આ સમાચાર પણ વાંચો :  અનુપમા સિરિયલ માં સૌથી વધુ કમાણી કરે છે શો ની મૂળ અભિનેત્રી રૂપાલી ગાંગુલી- જાણો વનરાજ શાહ થી લઇ ને બા-બાપુજી કેટલી લે છે ફી

Agastya Nanda Remembers Dharmendra: ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ અને અગસ્ત્ય નંદાનો વસવસો: શૂટિંગ દરમિયાનના કિસ્સાઓ કર્યા શેર.
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Spoiler: ક્યૂંકી સાસ ભી કભી બહૂ થી: તુલસી અને મિહિરના રસ્તા થયા અલગ, ૬ વર્ષ બાદ નવા અવતારમાં થશે તુલસીની એન્ટ્રી!
Dhurandhar: પ્રોપેગેન્ડા કે એન્ટરટેઈનમેન્ટ? કાશ્મીરી દર્શકો ‘ધુરંધર’ જોવા ઉમટી પડ્યા, સીએમ અબ્દુલ્લાએ આપ્યું આશ્ચર્યજનક નિવેદન
Dhurandhar: નિક જોનસ પર ચઢ્યો રણવીર સિંહનો ખુમાર! ‘શરારત’ ગીત પર જોનસ બ્રધર્સનો દેશી ડાન્સ વાયરલ.
Exit mobile version