Site icon

Sonam kapoor: સબ્યાસાચી ની ઇવેન્ટ માં સોનમ કપૂર નો ડ્રેસ જોઈ લોકો એ પકડી લીધું માથું,અભિનેત્રી ના આઉટફિટ ને લઇને લોકો એ આપ્યું આવું રિએક્શન

Sonam kapoor: ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીની 25મી વર્ષગાંઠ નિમિતે એક ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડના અનેક સેલિબ્રિટીઓએ ભાગ લીધો હતો. આ ઈવનેટ માં સોનમ કપૂરે તેના આઉટફિટ થી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

sonam kapoor brutally trolled for her outfit of sabyasachi event

sonam kapoor brutally trolled for her outfit of sabyasachi event

News Continuous Bureau | Mumbai

Sonam kapoor:  ફેશન ડિઝાઇનર સબ્યસાચી મુખર્જીની 25મી વર્ષગાંઠ નિમિતે એક ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલિવૂડના અનેક સેલિબ્રિટીઓએ ભાગ લીધો હતો.આ ઇવેન્ટ માં દીપિકા પાદુકોણ થી લઈને આલિયા ભટ્ટ સુધી ના સ્ટાર્સ એ તેમના લુક થી લોકો ને આકર્ષિત કર્યા હતા. આ ઇવેન્ટ માં સોનમ કપૂરે તેના આઉટફિટ થી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.સોશિયલ મીડિયા પર સોનમ ની તસવીરો વાયરલ થઇ રહી છે જેને લઈને લોકો એ તેના આઉટફિટ નો મજાક ઉડાવ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Saif ali khan stabbing case: શું સૈફ અલી ખાન અને કરીના કપૂર કરી રહ્યા છે પોલીસને ગુમરાહ? સૈફ અલી ખાન હુમલા કેસ માં આવ્યું મોટું અપડેટ

સોનમ કપૂર ના આઉટફિટ ની ઉડાવવામાં આવી મજાક 

સોનમ કપૂર સબ્યાસાચી ના ઇવેન્ટ માં કાળા રંગનો પોશાક પહેરેલી જોવા મળે મળી હતી જેના પર તેને ફીધર વાળું જેકેટ પણ પહેર્યું હતું. આ સાથે, સોનમે તેના ગળામાં ભારે ચોકર પહેર્યું હતું. અભિનેત્રીએ હાઈ હીલ્સ સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો.આ ઇવેન્ટ માંથી સોનમ કપૂર ની તસવીરો વાયરલ થઇ રહી છે અને સોશિયલ મીડિયા પર અભિનેત્રી ના આઉટફિટ ની મજાક ઉડાવવામાં આવી રહી છે.


સોશિયલ મીડિયા પર એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું, ‘હે ભગવાન, વધુ પડતી સ્ટાઇલિંગની શોધમાં, એવું લાગે છે કે એક કાળો કાગડો મારી તરફ આવી રહ્યો છે.’ બીજા એકે લખ્યું, ‘કાળો કાગડો તમને કરડશે, સાચું કહો.’ અન્ય એકે લખ્યું, ‘તે જટાયુ જેવી લાગી રહી છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Tu Meri Main Tera Main Tera Tu Meri OTT : ‘તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી’ ની OTT રિલીઝ ડેટ જાહેર: જાણો ક્યારે સ્ટ્રીમ થશે કાર્તિક-અનન્યાની ફિલ્મ
Rashmika Mandanna Marriage Rumors: વિજય દેવરકોંડા સાથે લગ્નની ખબરો પર રશ્મિકા મંદાનાએ મૌન તોડ્યું, જાણો અભિનેત્રીએ શું કર્યો ખુલાસો
Shahrukh and Gauri love story: નીલમ કોઠારીએ શાહરૂખ અને ગૌરીના સંબંધોને લઈને કર્યો મોટો ધડાકો, વર્ષો જૂનું રહસ્ય આવ્યું સામે
Rajeev Khandelwal: ટીવીનો સુપરસ્ટાર રાજીવ ખંડેલવાલ હવે બન્યો વકીલ! શું એક્ટરે ગ્લેમરની દુનિયાને હંમેશા માટે કહી દીધું છે અલવિદા?
Exit mobile version