Site icon News Continuous Bureau | Mumbai

Soni Razdan-Alia Bhatt Troll: ભારત-પાકિસ્તાન તણાવ પર પોસ્ટ કરવી સોની રાઝદાન ને પડી ભારે, આ કારણે પુત્રી આલિયા પર ઉઠ્યા સવાલ

Soni Razdan-Alia Bhatt Troll: સોની રાજદાનની ભારત-પાકિસ્તાન તણાવ પરની પોસ્ટને કારણે વિવાદ થયો છે, જેના કારણે આલિયા ભટ્ટની નાગરિકતા પર પણ સવાલ ઉઠ્યા છે.

Soni Razdan Faces Backlash Over India-Pakistan Tension Post

Soni Razdan Faces Backlash Over India-Pakistan Tension Post

News Continuous Bureau | Mumbai

Soni Razdan-Alia Bhatt Troll: બોલીવુડ સ્ટાર આલિયા ભટ્ટ ની બ્રિટિશ નાગરિકતા પર ફરીથી સવાલ ઉઠવા લાગ્યા છે. આલિયા ભટ્ટની માતા સોની રાજદાન એ ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘સંઘર્ષ વિરામ’ની અપીલ કરી હતી. આ પોસ્ટને કારણે સોની અને આલિયા બંનેને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: YRKKH New Entry: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી!વધુ એક વખત આવશે સિરિયલ માં લિપ, જાણો શી ની આગળ ની વાર્તા શું હશે

સોની રાજદાન ની પોસ્ટ 

સોનીના લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક યુઝરે લખ્યું, “જ્યારે શાંતિ આદર્શ લક્ષ્ય છે, પરંતુ આ સ્વીકારવું જરૂરી છે કે ખરેખર સંઘર્ષને કોણ વધારી રહ્યું છે. અમારા સૈનિકો ખૂબ જ સાવધાનીપૂર્વક ટાર્ગેટેડ ઓપરેશન કરી રહ્યા છે, જ્યારે બીજું પક્ષ ખુલ્લેઆમ રહેણાંક વિસ્તારો પર હુમલો કરી રહ્યું છે અને નાગરિકોને મારી રહ્યું છે. કોન્ટેક્સ્ટ વિના શાંતિની અપીલ કરવી, ખાસ કરીને જ્યારે અમારા લોકો મરી રહ્યા છે અને અમારી સીમાઓની રક્ષા કરી રહ્યા છે, જમીની હકીકતથી અલગ લાગે છે. આ મેસેજ કોઈ એવા વ્યક્તિ પાસેથી આવી રહ્યો છે જેના દીકરી વિદેશી નાગરિકતા ધરાવતી હોવા છતાં ભારતના તમામ પ્રિવિલેજનો આનંદ માણી રહી છે, તે ઈમાનદારી અને જવાબદારી વિશે ચિંતાઓ ઊભી કરે છે.”


સોનીએ યુઝરને જવાબ આપતા લખ્યું, “શાંતિ માટે મારી અપીલ ભારત તરફથી નહીં પરંતુ પાકિસ્તાન તરફથી હતી. અંતે તેઓ જ આક્રમણકારી છે. અમે ફક્ત પ્રતિશોધ લઈ રહ્યા છીએ અને તે યોગ્ય છે. મને લાગે છે કે લોકોએ નિષ્કર્ષો કાઢી લીધા છે. આ પણ એક સામાન્ય નિવેદન હતું. આશા છે કે આ સ્પષ્ટ થઈ ગયું હશે. હું પણ બાકીના બધાની જેમ કુદરતી રીતે આઘાતમાં છું. યુદ્ધ એક ભયાનક વસ્તુ છે. કોઈપણ વ્યક્તિ જે યુદ્ધમાંથી પસાર થઈ છે, તે કોઈ માટે પણ એવું ઇચ્છશે નહીં.”આલિયા ભટ્ટ બ્રિટિશ નાગરિકતા ધરાવે છે. તેનો જન્મ અને ઉછેર ભારતમાં થયો છે, પરંતુ તેની માતા સોની રાજદાન બ્રિટિશ મૂળની છે અને તેનો જન્મ બ્રિટનમાં થયો હતો. આલિયા પાસે બ્રિટિશ પાસપોર્ટ છે, જે તેને તેની માતાની નાગરિકતાના કારણે મળ્યો હતો

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

The Burning Train Flop ૬ સુપરસ્ટાર અને કરોડોનું બજેટ છતાં ફ્લોપ રહી હતી ‘ધ બર્નિંગ ટ્રેન’; રેલવે સંપત્તિને પણ થયું હતું મોટું નુકસાન
CID Trio Paapanasham Series સીઆઈડીની આઇકોનિક ત્રિપુટીનો મોટો ધમાકો; ‘પાપનાશમ’ ક્રાઈમ સીરિઝ સાથે વાપસી કરશે એસીપી, દયા અને અભિજીત
National Film Awards 2026 કાર્તિક આર્યન અને મમૂટી બન્યા બેસ્ટ એક્ટર; ‘આર્ટિકલ ૩૭૦’ બેસ્ટ ફિલ્મ, અનંત નાગને મળ્યું સ્ટેન્ડિંગ ઓવેશન
Krishna Mukherjee Passes Away બોલિવૂડમાં શોકની લહેર; રાની મુખર્જીની માતા કૃષ્ણા મુખર્જીનું ૭૫ વર્ષની વયે નિધન
Exit mobile version