Site icon

પ્યાર કા પંચનામા ફેમ અભિનેત્રી સોનાલી સહગલે મોનોકીની સૂટ માં ફ્લોન્ટ કર્યું પોતાનું ટોન ફિગર-તસવીરો જોઈ ચાહકો થયા દીવાના-જુઓ ફોટોગ્રાફ્સ

News Continuous Bureau | Mumbai

'પ્યાર કા પંચનામા' ફેમ અભિનેત્રી સોનાલી સહગલ(Sonali Sehgal) તેના અભિનય કરતા વધુ તેના બોલ્ડ લુકને લઈને ચર્ચામાં રહે છે. ફરી એકવાર અભિનેત્રીનો અદભૂત લુક ઇન્ટરનેટ(internet) પર ધૂમ મચાવી રહ્યો છે. સોનાલીના ફેન્સને તેનો આ બોલ્ડ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે. સોનાલીનો સ્વેગ અને ફેશનેબલ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પ્રભાવિત કરે છે. સોનાલી સોશિયલ મીડિયા(social media) પર ખૂબ જ એક્ટિવ છે, સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.

Join Our WhatsApp Community

સોનાલી સહગલનું ઇન્સ્ટાગ્રામ તેના બોલ્ડ અને સિઝલિંગ ફોટાઓથી (bold photos)ભરેલું છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાનો મોનોકીની લુક(Monokini looks) શેર કર્યો છે. સોનાલી ગોલ્ડન કલરના સ્વિમસૂટમાં તેના ટોન ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. 

સોનાલીએ તેના લેટેસ્ટ મોનોકીની ફોટોશૂટથી(monokini photoshoot) સોશિયલ મીડિયાનું તાપમાન વધારી દીધું છે. અભિનેત્રીએ ગોલ્ડન કલરની મોનોકીની સાથે ગ્રીન કલરનો ચોકર સેટ પહેર્યો છે.

વાઈન કલરની લિપસ્ટિક(wine lipstick) અને ગ્રે આઈ મેકઅપમાં અભિનેત્રી  ધૂમ મચાવી રહી છે. લો બન હેરસ્ટાઇલમાં સોનાલી  ખૂબ જ સિઝલિંગ લાગી રહી છે.

અભિનેત્રી સોનાલી સહગલે વર્ષ 2011માં રિલીઝ થયેલી ફિલ્મ 'પ્યાર કા પંચનામા'થી(Pyar ka punchnama) પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ફિલ્મની સફળતા બાદ સોનાલી ‘સોનુ કી ટીટુ કી સ્વીટી’, ‘જય મમ્મી દી’ સહિત ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. ફિલ્મો સિવાય તે વેબ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે.

આ સમાચાર પણ વાંચો : ના ફૂલ-ના તારા કે ના વાયર આ વખતે ઉર્ફી જાવેદે પોતાના શરીર ને ઢાંકવા કર્યો આ વસ્તુ નો ઉપયોગ-તસવીરો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ-જુઓ ફોટોગ્રાફ્સ

Anu Malik Music Copy Controversy: અનુ મલિકનું આ હિટ ગીત હોલીવુડની બેઠી કોપી હોવાનો દાવો, ૩૩ વર્ષ બાદ સોશિયલ મીડિયા પર નેટીઝન્સે લીધી ફિરકી; જાણો શું છે સત્ય
Mardaani 3 OTT Release Date: તૈયાર થઈ જાઓ! ‘મર્દાની 3’ ની OTT રિલીઝ ડેટને લઈને આવ્યું મોટું અપડેટ; જાણો કયા પ્લેટફોર્મે ખરીદ્યા રાઈટ્સ
Dharmendra: ધર્મેન્દ્ર નું વધ્યું ગૌરવ: પદ્મ એવોર્ડ્સની યાદી જાહેર; જાણો કયા કલાકારોને મળ્યું સન્માન
King release date: શાહરૂખ ખાનની ‘કિંગ’ ૨૦૨૬માં મચાવશે ધૂમ! રિલીઝ ડેટના એનાઉન્સમેન્ટથી ચાહકોમાં ઉત્સાહ; જાણો ક્યારે આવશે સિનેમાઘરોમાં
Exit mobile version