Site icon News Continuous Bureau | Mumbai

Sonu Nigam: બેંગલુરુ કોન્સર્ટ વિવાદ વચ્ચે સોનુ નિગમ એ માંગી માફી, સોશિયલ મીડિયા પોસ્ટ માં કહી આવી વાત

Sonu Nigam: કન્નડ ભાષા અને સંસ્કૃતિના અપમાનના આરોપ બાદ સોનૂ નિગમ એ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી, કહ્યું – તમારો પ્રેમ મારા અહંકારથી મોટો છે

Sonu Nigam apologizes after Bengaluru concert controversy

Sonu Nigam apologizes after Bengaluru concert controversy

News Continuous Bureau | Mumbai

Sonu Nigam: પ્રસિદ્ધ ગાયક સોનૂ નિગમ  બેંગલુરુ માં યોજાયેલા લાઈવ કન્સર્ટ દરમિયાન થયેલા વિવાદમાં ફસાયો છે. કન્નડ ભાષા અને સંસ્કૃતિના અપમાનના આરોપ બાદ તેની વિરુદ્ધ FIR નોંધાઈ છે. હવે સોનૂ નિગમે કર્નાટકના લોકો પાસેથી માફી માંગી છે અને કહ્યું છે કે તેને મળેલો પ્રેમ તેના અહંકારથી મોટો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Ambani family at Haridwar: હરિદ્વાર માં હરકી પૌડી પર ભજનમાં લીન થયા મુકેશ અંબાણી અને નીતા અંબાણી ના બાળકો,રાધિકા અને શ્લોકા આ કામ માં જોવા મળ્યા વ્યસ્ત

સોનૂ નિગમનું નિવેદન અને માફીનામું

સોનૂ નિગમે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું: “માફ કરજો કર્નાટક. તમારો પ્રેમ મારા અહંકારથી મોટો છે. હું હંમેશા તમારું સન્માન કરતો રહીશ.” સોનુ એ વધુમાં કહ્યું કે તેમણે કન્નડ ગીતોને હંમેશા સન્માન આપ્યું છે અને ભાષા કે ધર્મના નામે વિભાજન ફેલાવનારા લોકોનો વિરોધ કરે છે.સોનૂ નિગમે જણાવ્યું કે તેઓ કર્નાટકની કાનૂની એજન્સીઓ અને પોલીસનો સંપૂર્ણ સન્માન કરે છે અને જે પણ જરૂરી કાર્યવાહી હશે તેમાં સહકાર આપશે. તેમણે કહ્યું કે તેઓ કર્નાટકના લોકોના નિર્ણયને વિનમ્રતાથી સ્વીકારશે.


સોનૂ નિગમે કન્સર્ટ દરમિયાન કન્નડમાં ગીત ગાવાની માગણી વચ્ચે પહલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે કેટલાક લોકોએ તેમને કન્નડ ભાષાની અવગણના કરવાનો આરોપ મૂક્યો. આ મામલે અવલાહલ્લી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે અને સોનૂ નિગમને પૂછપરછ માટે નોટિસ પણ મોકલાઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Massive Fire At Film City Mumbai મુંબઈ ફિલ્મ સિટીમાં ભીષણ આગ ‘પતિ પત્ની ઔર પંગા 2’ના સેટ પર લાગેલી આગ ‘હસલ 5’ સુધી ફેલાઈ.. જુઓ વિડીયો
Fire Breaks Out On Ranbir Kapoor Ramayana Set રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ના સેટ પર લાગી ભીષણ આગ નાસભાગ અને અફરાતફરીનો માહોલ, ઘટનાનો વીડિયો વાયરલ
Rajpal Yadav Cheque Bounce Case ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટની કડક ફટકાર આ તારીખ સુધીમાં બાકી રકમ ચૂકવવાનો અંતિમ આદેશ
Sanjay Dutt Clarification On India Remark ‘ભારતમાં શાંતિ નથી લાગતી’ કહી બરાબરના ઘેરાયા સંજય દત્ત! ટ્રોલ થયા બાદ આપી સફાઈ..
Exit mobile version