Site icon

Sonu Nigam Controversy: સોનુ નિગમ ને પહલગામ હુમલા પર નિવેદન આપવું પડ્યું ભારે, ગાયક વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Sonu Nigam Controversy: સોનુ નિગમ એ બેંગલુરુમાં તેમના કોન્સર્ટ દરમિયાન, એક ચાહકની કન્નડ ગીતની માંગને પહલગામ આતંકવાદી ઘટના સાથે જોડી દીધી. હવે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

sonu nigam complaint from pro kannad group

sonu nigam complaint from pro kannad group

News Continuous Bureau | Mumbai

Sonu Nigam Controversy: બોલીવૂડના જાણીતા ગાયક સોનૂ નિગમ  તેમના તાજેતરના નિવેદનને લઈને વિવાદમાં આવી ગયા છે. બેંગલુરુ માં યોજાયેલા એક સંગીત કાર્યક્રમ દરમિયાન, એક કન્નડ ફેન દ્વારા કન્નડ ગીત ગાવાની વિનંતી કરવામાં આવી હતી, જેના જવાબમાં સોનૂ નિગમે પહલગામહુમલાની ઘટના સાથે તેની તુલના કરી. હવે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: waves summit 2025: ઐશ્વર્યા થી લઈને કરીના કપૂર સુધી કરશે ચર્ચા, જાણો આગામી ત્રણ દિવસ WAVES સમિટમાં શું થશે

કન્નડ સમુદાયની પ્રતિક્રિયા અને પોલીસ ફરિયાદ

રિપોર્ટ મુજબ ‘કર્ણાટક રક્ષા વેદિકે’ ના બેંગલુરુ જિલ્લા પ્રમુખે સોનૂ નિગમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે સોનૂ નિગમના નિવેદનથી કન્નડ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે અને આ પ્રકારના નિવેદનથી ભાષાકીય જૂથો વચ્ચે વિખવાદ ઊભો થઈ શકે છે.સોનૂ નિગમના નિવેદનની ક્લિપ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી, જેના કારણે કન્નડ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


રિપોર્ટ મુજબ સોનૂ નિગમે સ્પષ્ટતા આપી કે તેમને કન્નડ ભાષા અને કન્નડ સમુદાય પ્રત્યે ખૂબ પ્રેમ છે, પરંતુ તેમનું નિવેદન વિવાદનું કારણ બની ગયું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version