Site icon News Continuous Bureau | Mumbai

NaagZilla Actress: નાગજિલા ફિલ્મમાં થઇ બોલિવૂડ અને સાઉથ ની આ અભિનેત્રી ની એન્ટ્રી, કાર્તિક આર્યન સાથે જામશે જોડી

NaagZilla Actress: કાર્તિક આર્યન સાથે ‘ઇચ્છાધારી નાગ’ તરીકે ધમાલ મચાવશે રાશી ખન્ના, 2026ના નાગ પંચમી પર ફિલ્મ રિલીઝ થશે

South Actress Raashi Khanna Joins Kartik Aaryan in NaagZilla

South Actress Raashi Khanna Joins Kartik Aaryan in NaagZilla

News Continuous Bureau | Mumbai

NaagZilla Actress: બોલીવૂડ અભિનેતા કાર્તિક આર્યન ની આગામી ફિલ્મ  નાગજિલા (NaagZilla) માં સાઉથ અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી રાશી ખન્ના ની એન્ટ્રી થઈ ગઈ છે. આ ફિલ્મમાં કાર્તિક ‘ઇચ્છાધારી નાગ’ તરીકે જોવા મળશે. ફિલ્મના નિર્માતાઓ ધર્મા પ્રોડક્શન અને મહાવીર જૈન ફિલ્મ્સે રાશી ખન્નાને મુખ્ય ભૂમિકા માટે પસંદ કરી છે, કારણ કે તેના અગાઉના કામથી તેઓ ખૂબ પ્રભાવિત થયા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : The Bengal Files: રિલીઝ પહેલા જ વિવાદ માં આવી ‘ધ બંગાળ ફાઇલ્સ’, TMC નેતાઓએ વિવેક અગ્નિહોત્રી પર આવા આરોપ લગાવતા દાખલ કરી FIR

રાશી ખન્નાની નવી હિન્દી ફિલ્મમાં મોટી ભૂમિકા

રાશી ખન્ના માટે નાગજિલા અત્યાર સુધીની સૌથી મોટી હિન્દી ફિલ્મ છે. તેણે અગાઉ ‘ધ સાબરમતી રિપોર્ટ’ અને ‘યોધ્ધા’ જેવી ફિલ્મોમાં અલગ-અલગ પાત્રો ભજવ્યા છે. તાજેતરમાં તેણે ફરહાન અખ્તરની ‘120 બહાદુર’ પણ સાઇન કરી છે. નિર્માતાઓ માને છે કે રાશી આ ફિલ્મમાં તાજગી લાવશે અને તેની પાત્રની છાપ અલગ રહેશે.


રિપોર્ટ મુજબ ફિલ્મ નાગજિલા 14 ઓગસ્ટ 2026ના રોજ રિલીઝ થવાની છે, જે નાગ પંચમી ના દિવસે આવે છે. આ ફિલ્મ કોમેડી અને સસ્પેન્સથી ભરપૂર હશે. કાર્તિક આર્યન માટે આ ફિલ્મ ધર્મા પ્રોડક્શન સાથે બીજી મોટી ફિલ્મ છે. અગાઉ તેણે “તૂ મારી મેં તેરા મેં તેરા તૂ મારી” જેવી ફિલ્મો કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Madhu Kambikar Passes Away પીઢ અભિનેત્રી અને લાવણી સમ્રાજ્ઞી મધુ કાંબીકરનું નિધન મરાઠી સહિત હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં આપ્યું હતું અવિસ્મરણીય યોગદાન
Ramayana Global Release 40 Languages ૪૦ ભાષાઓમાં રિલીઝ થશે ‘રામાયણ’ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા મેગા બજેટ ફિલ્મ સજ્જ
Virat Anushka Mumbai Luxury Flats વિરાટ અને અનુષ્કાએ મુંબઈમાં એકસાથે ખરીદ્યા ૩ આલીશાન ફ્લેટ્સ કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે
Saif Ali Khan Instagram Debut સૈફ અલી ખાનનું ઓફિશિયલી ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વર્ષોના ઇંતજાર બાદ શેર કરી પ્રથમ પોસ્ટ, બતાવી ‘પટૌડી લાઇબ્રેરી’ની ઝલક
Exit mobile version