Site icon

Thalapathy Vijay: દિગ્ગ્જ અભિનેતા વિજયકાંત ના અંતિમ સંસ્કારમાં સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજય સાથે થયું કંઈક એવું કે ચોંકી ગયા લોકો, જુઓ વિડીયો

Thalapathy Vijay: ગુરુવારે રાત્રે અભિનેતા વિજયકાંત ના અંતિમ સંસ્કાર થયા હતા. દિવંગત અભિનેતા-રાજકારણી વિજયકાંત ના અંતિમ સંસકર માં સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજય સામેલ થયો હતો. આ દરમિયાન તેના પર ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

south superstar thalapathy vijay attacked at captain vijayakanth funeral

south superstar thalapathy vijay attacked at captain vijayakanth funeral

News Continuous Bureau | Mumbai

Thalapathy Vijay: સાઉથ ના જાણીતા અભિનેતા અને રાજકારણી વિજયકાંતનું નિધન થયું છે. દિવંગત અભિનેતા વિજયકાંત ના અંતિમ સંસ્કાર માં, અભિનેતા થલપતિ વિજય સહિત ઘણા શોકાતુર સ્ટાર્સ સામેલ થયા હતા. અભિનેતા વિજયકાંત ને શ્રદ્ધાંજલિ આપીને થલપતિ વિજય જેવો બહાર આવ્યો કે તરત જ ટોળા એ તેને ઘેરી લીધો જેમાંથી એક વ્યક્તિ એ તેના પર ચપ્પલ પણ ફેંક્યું આ ઘટના કેમેરા માં કેદ થઇ ગઈ હવે આ ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  

Join Our WhatsApp Community

 

થલપતિ વિજય પર ચપ્પલ વડે થયો હુમલો 

થલપતિ વિજય દિવંગત અભિનેતા વિજયકાંત ના અંતિમ સંસ્કાર માં સામેલ થયો હતો. અભિનેતા ને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ જયારે થલપતિ વિજય બહાર નીકળ્યો કે તરત જ વિજય ના ફેન્સ ની ભીડ એકઠી થઇ ગઈ .દરેક વ્યક્તિ પોતાના ફેવરિટ સ્ટારને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ભીડ માં હાજર એક વ્યક્તિ એ અભિનેતા થલપતિ વિજય પર ચપ્પલ ફેંક્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજય સાથે બનેલી ઘટના ને લઈને તેના ચાહકો નારાજ થયા છે અને અભિનેતા ની સિક્યોરિટી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Koffee with Karan 8: કોફી વિથ કરણ 8 માં શર્મિલા ટાગોરે કર્યા તેના પુત્ર ના અંગત જીવન વિશે ઘણા ખુલાસા, સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ના છૂટાછેડા વિશે કહી આવી વાત

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version