Site icon News Continuous Bureau | Mumbai

Sridevi and Mithun: શું ખરેખર મિથુન ચક્રવર્તી ના પ્રેમ માં પાગલ હતી શ્રીદેવી? અભિનેત્રી ની મિત્ર એ કર્યો બંને ના સંબંધ ને લઈને ખુલાસો

Sridevi and Mithun: શ્રીદેવી બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર હતી. શ્રીદેવી એ બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. તાજેતર માં શ્રીદેવી ની મિત્ર અને અભિનેત્રી સુજાતા મહેતા એ અભિનેત્રી ના સંબંધ ને લઈને ખુલાસો કર્યો છે.

Sridevi madly in love with Mithun Chakraborty actress sujata mehta reveal

Sridevi madly in love with Mithun Chakraborty actress sujata mehta reveal

News Continuous Bureau | Mumbai

Sridevi and Mithun: શ્રીદેવી બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર હતી. શ્રીદેવી એ બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા.મીડિયા માં એવો દાવો કરવામાં આવે છે કે એક સમય હતો જ્યારે શ્રીદેવી મિથુન ચક્રવર્તીના પ્રેમમાં પાગલ હતી. આટલું જ નહીં. મિથુન અને શ્રીદેવીએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ કોઈ કારણોસર બંને નું બ્રેકઅપ થઇ ગયું હતું. જોકે આ સમાચારો પર બંનેએ ક્યારેય પોતાનું મૌન તોડ્યું ન હતું. હવે શ્રીદેવી ની મિત્ર સુજાતા મહેતા એ અભિનેત્રી ના સંબંધ ને લઈને ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Madhuri dixit: પહેચાન કૌન- તસવીર માં દેખાતો આ બાળક છે બોલિવૂડ ની સુપરહિટ અભિનેત્રી નો પતિ,પત્ની ના બાળપણ નો ફોટો પણ કર્યો શેર

શ્રીદેવી મિથુન ચક્રવર્તી ના પ્રેમ માં પાગલ હતી. 

સુજાતા મહેતા બોલિવૂડ ની અભિનેત્રી હોવા ઉપરાંત તે શ્રીદેવી ની મિત્ર પણ છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સુજાતા એ ઘણા કલાકરો વિશે વાત કરી હતી જેમાં તેને શ્રીદેવી વિશે પણ વાત કરી હતી. શ્રીદેવી અને મિથુન ચક્રવર્તી ના સંબંધ ને લઈને ખુલાસો કરતા સુજાતા એ જણાવ્યું કે ‘શ્રીદેવી મિથુનના પ્રેમમાં પાગલ હતી અને તેથી જ બ્રેકઅપ બાદ તે સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. તેની તબિયત ઘણી બગડી ગઈ હતી.શ્રીદેવી એક પરફેક્ટ એક્ટ્રેસ હતી અને તેથી જ તે કેમેરા ઓન થતાં જ તેના ચહેરા પરથી ઉદાસી દૂર કરી લેતી હતી. તે તેના કામને લઈને ખૂબ જ પ્રોફેશનલ હતી, પરંતુ સીન પૂરો થતાં જ તે સેટ પર ઉદાસ થઈને બેસી જતી હતી.’


સુજાતા મહેતાએ મિથુન ચક્રવર્તીના શ્રીદેવી સાથેના લગ્ન પર કહ્યું કે ‘મેં તેને ક્યારેય આ વાત સામેથી પૂછી નહોતી પરંતુ સાંભળ્યું છે કે બંનેએ લગ્ન કરી લીધા હતા.’ મીડિયા માં એવું કહેવામાં આવી રહ્યું હતું કે,શ્રીદેવી અને મિથુને ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા અને તેમના લગ્ન માત્ર ત્રણ વર્ષ જ ચાલ્યા હતા. તેનું કારણ એ હતું કે મિથુન પહેલેથી જ પરિણીત હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vivek Agnihotri on Mamata Banerjee Defeat| પશ્ચિમ બંગાળમાં ‘ડર’ ના માહોલ પર વિવેક અગ્નિહોત્રીનું વિવાદાસ્પદ નિવેદન, મમતા સરકારને લીધી આડેહાથ
Ananya Birla Met Gala 2026 Mask| અનન્યા બિરલાનો ‘યુનિક’ અવતાર! વાસણોથી બનેલા ડ્રેસમાં હોલીવુડ સુંદરીઓને આપી મ્હાત
Met Gala 2026 Strict Rules| પાર્ટનરથી દૂર રહેવું અને લસણ ન ખાવું! મેટ ગાલાના આ કડક નિયમો જાણીને તમે પણ ચોંકી જશો
Jaya Bachchan Scriptwriter Shahenshah| અમિતાભની આ સુપરહિટ ફિલ્મની લેખિકા હતી જયા બચ્ચન! શું તમે જાણો છો આ બ્લોકબસ્ટર ફિલ્મનું નામ?
Exit mobile version