Sreeleela and Kartik Aaryan: કાર્તિક આર્યન ની ફિલ્મ માંથી કપાયું શ્રીલીલા નું પત્તુ, આ અભિનેત્રી એ લીધું સાઉથ એક્ટ્રેસ નું સ્થાન

Sreeleela and Kartik Aaryan: શ્રીલીલા અને કાર્ટીલ આર્યન એક ફિલ્મ માં સાથે જોવા મળવાના હતા પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શ્રીલીલા ને કાર્તિક ની ફિલ્મ માંથી પડતી મુકવામાં આવી છે.

by Zalak Parikh
Srileela replaced by Raveena Tandon's daughter Rasha Thadani in kartik aaryan film

News Continuous Bureau | Mumbai

Sreeleela and Kartik Aaryan: ‘પુષ્પા 2’ ના ગીતમાં પોતાના શાનદાર ડાન્સથી લોકપ્રિય બનેલી શ્રીલીલા હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ તેને નિતિન સાથેની તેની તેલુગુ ફિલ્મ ‘રોબિનહૂડ’ કરી છે. હવે, શ્રીલીલાને કાર્તિક આર્યન સાથેની ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ ના સીક્વલમાંથી હટાવી દેવામાં આવી છે.તેને સ્થાને બોલિવૂડ ની આ અભિનેત્રી ને લેવામાં આવી છે. 

આ સમાચાર પણ વાંચો: Himansh kohli: ‘યારિયાં’ ફેમ હિમાંશ કોહલીની બગડી તબિયત, 15 દિવસથી હોસ્પિટલમાં દાખલ, અભિનેતા એ વિડીયો શેર કરી કહી આવી વાત

શ્રીલીલાની જગ્યાએ રાશા થડાની

મીડિયા રિપોર્ટ મુજબ શ્રીલીલાને  ‘પતિ પત્ની ઔર વો’ ની સીક્વલ માટે ફાઇનલ કરવામાં આવી હતી, પરંતુ અંતિમ ક્ષણે ફિલ્મના નિર્માતાઓએ તેને હટાવી દીધી છે. હવે રવીના ટંડનની દીકરી રાશા થડાનીઆ ભૂમિકા નિભાવશે.શ્રીલીલા હાલમાં કાર્તિક આર્યન સાથે તેમની પહેલી હિન્દી ફિલ્મની શૂટિંગ કરી રહી છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.


આ ફિલ્મ 2019માં રિલીઝ થયેલી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ નીસીક્વલ છે. મૂળ ફિલ્મમાં કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More