News Continuous Bureau | Mumbai
SS Rajamouli’s Varanasi ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાના 43માં જન્મદિવસ નિમિત્તે દિગ્ગજ નિર્દેશક એસ.એસ. રાજામૌલીએ તેમની આગામી મેગાબજેટ ફિલ્મ ‘વારાણસી’ માંથી અભિનેત્રીનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરાનો અત્યંત પાવરફુલ અવતાર જોઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ લુક શેર થતાની સાથે જ વાયરલ થઈ ગયો છે.
👉 આ સમાચાર વાચો:
Alternative Oil Routes હોર્મુઝની બાદશાહીનો અંત? અમેરિકાઇરાકે શોધી કાઢ્યો ઓઇલનો નવો રૂટ, ઈરાન માટે મોટો ઝટકો!