Site icon News Continuous Bureau | Mumbai

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ

SS Rajamouli's Varanasi 43માં જન્મદિવસ પર ફેન્સને મોટી ભેટ 'મંદાકિની'ના રોલમાં પ્રિયંકા ચોપરાનો પાવરફુલ અને ગ્લેમરસ અંદાજ વાયરલ!

SS Rajamouli's Varanasi  રાજામૌલીની 'વારાણસી'માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ

SS Rajamouli's Varanasi રાજામૌલીની 'વારાણસી'માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

SS Rajamouli’s Varanasi ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાના 43માં જન્મદિવસ નિમિત્તે દિગ્ગજ નિર્દેશક એસ.એસ. રાજામૌલીએ તેમની આગામી મેગાબજેટ ફિલ્મ ‘વારાણસી’ માંથી અભિનેત્રીનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરાનો અત્યંત પાવરફુલ અવતાર જોઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ લુક શેર થતાની સાથે જ વાયરલ થઈ ગયો છે.

👉 આ સમાચાર વાચો:
Alternative Oil Routes હોર્મુઝની બાદશાહીનો અંત? અમેરિકાઇરાકે શોધી કાઢ્યો ઓઇલનો નવો રૂટ, ઈરાન માટે મોટો ઝટકો!

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version