Site icon News Continuous Bureau | Mumbai

Stree 2: UA સર્ટિફિકેટ સાથે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ ની ફિલ્મ સ્ત્રી 2 ને મળી લીલીઝંડી, જાણો ફિલ્મ ના રનટાઇમ વિશે

Stree 2: સ્ત્રી 2 એ જલ્દી જ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે આવી સ્થિતિ માં ફિલ્મ ને UA સર્ટિફિકેટ મળી ગયું છે. તેમજ ફિલ્મ કેટલી લાંબી છે તેની પણ માહિતી સામે આવી છે.

stree 2 got ua certificate by cbfc know film runtime

stree 2 got ua certificate by cbfc know film runtime

News Continuous Bureau | Mumbai

Stree 2: સ્ત્રી 2 એ જલ્દી જ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. સ્ત્રી 2 એ ફિલ્મ સ્ત્રી ની સિક્વલ છે. આ ફિલ્મ આમ શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, અપરશક્તિ ખુરાના, પંકજ ત્રિપાઠી ભૂમિકામાં છે. આવી સ્થિતિ માં ફિલ્મ ને UA સર્ટિફિકેટ મળી ગયું છે. તેમજ ફિલ્મ કેટલી લાંબી છે તેની પણ માહિતી સામે આવી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Abhishek bachchan: પોતાની તસવીર શેર કરી ફરી ચર્ચામાં આવ્યો અભિષેક બચ્ચન, લોકો એ પોસ્ટ જોઈ અભિનેતા ને આપી આવી સલાહ

સ્ત્રી 2 નો રનટાઇમ 

 ‘સ્ત્રી 2’ ને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન ‘CBFC’ દ્વારા UA પ્રમાણપત્ર સાથે મંજૂરી આપવામાં આવી છે.ફિલ્મને UA સર્ટિફિકેટ મળ્યું છે. આ સાથે ફિલ્મ સ્ત્રી 2’નો રનટાઈમ પણ સામે આવ્યો છે. સ્ત્રી 2 બે કલાક અને 29 મિનિટ એટલે કે 149 મિનિટ લાંબી છે.આ ફિલ્મ 15 ઓગસ્ટ ના રોજ રિલીઝ થવાની છે.


સ્ત્રી 2 માં વરુણ ધવન ભેડિયા ના રૂપમાં કેમિયો કરતો જોવા મળી રહ્યો છે. જેની ઝલક ફિલ્મ ના રિલીઝ થયેલા ગીત ખુબસુરત માં જોવા મળી રહી છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic Update। રોકી ભાઈની ૫०० કરોડની ‘ટોક્સિક’માં કેવો હશે નયનતારા અને કિયારા અડવાણીનો રોલ? સુપરસ્ટાર યશે પોતે કર્યો ખુલાસો
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત
Don 3 Controversy| ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ વકર્યો, ડિરેક્ટરે ફિલ્મ એસોસિએશનમાં કરી સત્તાવાર ફરિયાદ
Bollywood Kissa| જ્યારે કિશોર કુમારે જમીન પર સૂઈને રેકોર્ડ કર્યું ‘શરાબી’ ફિલ્મનું આ આઇકોનિક ગીત! સિંગરની અજીબોગરીબ જીદ પાછળનું રહસ્ય આઉટ
Exit mobile version