Stree 2 release date: ડરવા માટે થઇ જાઓ તૈયાર! આવી રહી છે સ્ત્રી 2, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ ની ફિલ્મની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત

Stree 2 release date: સ્ત્રી 2 એ વર્ષ 2018 ની બ્લોકબસ્ટર ફિલ્મ સ્ત્રી ની સિક્વલ છે દર્શકો આ ફિલ્મ ની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિ માં સ્ત્રી 2 ની રિલીઝ ડેટ ની જાહેરાત કરવામાં આવી છે.

by Zalak Parikh
stree 2 starring shraddha kapoor rajkummar rao releasing on 15th august

News Continuous Bureau | Mumbai 

Stree 2 release date: વર્ષ 2018 માં આવેલી ફિલ્મ સ્ત્રી માં શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવે દર્શકો નું ઘણું મનોરંજન કર્યું હતું. આ ફિલ્મ તે વર્ષ ની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. હવે ફિલ્મ સ્ત્રી ની સિક્વલ સ્ત્રી 2 આવી રહી છે. જ્યારથી સ્ત્રી 2 ની જાહેરાત થઇ ત્યાર થી દર્શકો આ ફિલ્મ ની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિ માં ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ ‘સ્ત્રી 2’ હવે 15 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. અગાઉ ‘સ્ત્રી 2’ની રિલીઝની તારીખ 30 ઓગસ્ટ રાખવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Pooja bedi oops moment:બિન્દાસ અંદાજ માં જોવા મળતી પૂજા બેદી ‘પહેલા નશા ગીત’ માં થઇ હતી ઉપ્સ મુમેન્ટ નો શિકાર, દ્રશ્ય જોઈને સ્પોટ બોય ની થઇ હતી આવી હાલત

 સ્ત્રી 2 ની રિલીઝ ડેટ 

મેડોક ફિલ્મ્સ, શ્રદ્ધા કપૂર અને અન્ય એ આ ફિલ્મ ની રિલીઝ સેટ ની જાહેરાત કરતા લખ્યું, “#સ્ત્રી આ સ્વતંત્રતા દિવસે ફરી આવી રહી છે! #સ્ત્રી2 આ સ્વતંત્રતા દિવસ, 15મી ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે.”

 

View this post on Instagram

 

A post shared by Maddock Films (@maddockfilms)


મીડિયા રિપોર્ટ મુજબ રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જી અભિનીત ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More