Site icon

stree 2: સ્ત્રી 2 નું ડરાવનું ટ્રેલર થયું રિલીઝ, આ વખતે ચંદેરી ગામ માં સ્ત્રી નહીં આનો મચ્યો આતંક, હવે કેવી રીતે બચાવશે વિકી ભૈયા

stree 2: 'સ્ત્રી 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. શ્રધા કપૂર, રાજકુમાર રાવ ની ફિલ્મ ના ટ્રેલર ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. સ્ત્રી 2 નું ટ્રેલર જોઈ લોકો માં ફિલ્મ ને લઈને ઉત્સાહ વધી ગયો છે.

stree 2 trailer release shraddha kapoor rajkumar rao film

stree 2 trailer release shraddha kapoor rajkumar rao film

News Continuous Bureau | Mumbai

stree 2: ‘સ્ત્રી 2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સ્ત્રી 2 એ સ્ત્રી ની સિક્વલ છે. શ્રધા કપૂર, રાજકુમાર રાવ ની ફિલ્મ સ્ત્રી 6 વર્ષ પહેલા સિનેમાઘરો માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઇ હતી. હવે સ્ત્રી નો પાર્ટ 2 એટલેકે સ્ત્રી 2 આવી રહી છે. હવે આ શ્રદ્ધા અને રાજકુમાર રાવ ‘સ્ત્રી 2’ માં સાથે જોવા મળશે.શ્રધા કપૂર, રાજકુમાર રાવ ની ફિલ્મ ના ટ્રેલર ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. સ્ત્રી 2 નું ટ્રેલર જોઈ લોકો માં ફિલ્મ ને લઈને ઉત્સાહ વધી ગયો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Malaika arora: અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ ફરી પ્રેમમાં પડી મલાઈકા અરોરા? અભિનેત્રી ની એક પોસ્ટ એ આપી ડેટિંગ ના સમાચાર ને હવા

સ્ત્રી 2 નું ટ્રેલર થયું રિલીઝ 

ફિલ્મ ‘સ્ત્રી 2‘ના ટ્રેલરમાં જોવા મળી રહ્યું છે કે, આ વખતે ચંદેરી ગામ માં આતંક ફેલાવવા જઈ રહ્યો છે, તે કોઈ સ્ત્રી  નહીં પણ કોઈ ફરતા ભૂતનો છે. જેનું નામ સીરકટા છે. આ વખતે ફિલ્મ માં જોવા મળશે કે સ્ત્રી ચંદેરી ગામ ના લોકોને ડરાવવા માટે નહીં પરંતુ તેમને ફરતા સીરકટા ભૂતથી બચાવવા માટે આવશે.સ્ત્રી 2 ના ટ્રેલર માં હોરર, કોમેડી, રોમાન્સ બધું જ જોવા મળી રહ્યું છે. ‘સ્ત્રી 2’નું ટ્રેલર જોયા બાદ લોકો માં આ ફિલ્મ ને લઈને ઉત્સાહ વધી ગયો છે. 


શ્રદ્ધા કપૂરે પોતાના ઇન્ટાગ્રામ પર આ ટ્રેલર  કરતા લખ્યું કે, “આ રહ્યું ટ્રેલર! ચંદેરીના નવા આતંક સામે લડવા માટે ભારતની મોસ્ટ અવેઇટેડ ગેંગ પાછી આવી છે! વર્ષની સૌથી મોટી હોરર-કોમેડી ફિલ્મ માટે તૈયાર રહો. સ્ત્રી 2નું ટ્રેલર હવે બહાર આવ્યું છે. સ્ત્રી સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટે પરત ફરી રહી છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Copyright Dispute: બોક્સ ઓફિસ કલેક્શન પર કોર્ટની નજર: ‘ધુરંધર 2’ ની મુશ્કેલીમાં વધારો, હાઈકોર્ટે આપ્યો અત્યાર સુધીનો સૌથી કડક આદેશ.
Mahavatar Casting Update: વિકી કૌશલની ‘મહાવતાર’માં દીપિકા પાદુકોણ આઉટ? 800 કરોડની ફિલ્મની આ એક્ટ્રેસ લેશે જગ્યા
Raaka star cast fees: શું ‘રાકા’ માટે અલ્લુ અર્જુને લીધા 175 કરોડ? દીપિકા અને રશ્મિકાની ફી જાણીને પણ હોશ ઉડી જશે!
Rashmika Mandanna 30th Birthday: નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાનો બર્થડે બન્યો ખાસ, પિતાએ ભેટમાં આપી અનમોલ વસ્તુ
Exit mobile version