Site icon

Sudhanshu pandey: વનરાજ એટલે કે સુધાંશુ પાંડે ના રિયલ દીકરા ને જોઈ રીલ દીકરા ને ભૂલ્યા લોકો, તસવીર જોઈ તમે પણ રહી જશો દંગ

Sudhanshu pandey: અનુપમા માં વનરાજ ની ભૂમિકા ભજવી રહેલો અભિનેતા સુધાંશુ પાંડે એ તેના રિયલ દીકરા ની તસવીર શેર કરી છે. જેને જોઈ ને લોકો વનરાજ ના રીલ દીકરા તોષુ અને સમર ને પણ ભૂલી ગયા.

sudhanshu pandey aka vanraj introduces real son nirvaan

sudhanshu pandey aka vanraj introduces real son nirvaan

News Continuous Bureau | Mumbai 

Sudhanshu pandey: સુધાંશુ પાંડે અનુપમા માં વનરાજ શાહ ની ભૂમિકા માં જોવા મળી રહ્યો છે. આ શો માં સુધાંશુ પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતી રહ્યો છે. સુધાંશુ અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે. અને લોકો તેની તસવીરો જોઈ ક્યારેક તેના લુક ના તો ક્યારેક તેની બોડી ના વખાણ કરતા જોવા મળે છે. પરંતુ આ વખતે સુધાંશુ એ પોતાન્નબી નહિ પરંતુ તેના દીકરા નિર્વાણ ની તસવીર પોસ્ટ કરી છે. જેના પર લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : BAFTA Awards 2024: બાફ્ટા એવોર્ડ માં છવાઈ ઓપનહાઈમર, દીપિકા પાદુકોણ એ આ અભિનેતા ને કર્યો એવોર્ડથી સન્માનિત,વાંચો વિજેતાઓની સંપૂર્ણ સૂચિ અહીં

સુધાંશુ પાંડે એ શેર કરી તેના દીકરા નિર્વાણ ની તસવીર 

સુધાંશુ એ પોતાના પુત્ર નિર્વાણ ની તસવીર શેર કરતા તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા લખ્યું, “તમે ખૂબ જ ઝડપથી મોટા થઈ ગયા છો. અત્યારે પણ તને જોઈને હું વિશ્વાસ નથી કરી શકતો કે તું એ જ નાનો નિર્વાણ છે. સમય આટલી ઝડપથી પસાર થઈ જાય છે. બસ આવતીકાલે જ તારો જન્મ થયો હતો અને મેં તને પહેલી વાર મારા ખોળામાં લીધો અને વિચાર્યું કે આ મારી શ્રેષ્ઠ ભેટ છે. ભગવાન તને સફળતા આપે. લવ યુ નિર્વાણ.”


નિર્વાણ નો ફોટો જોયા બાદ ઘણા લોકોએ સુધાંશુની પોસ્ટ પર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે લખ્યું, ‘હે ભગવાન! તે કેટલો સુંદર છે. જન્મદિવસ ની શુભકામના.’ બીજા એ લખ્યું ‘તે તુર્કી અને ઇટાલિયન લાગે છે’.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version