Suhana Khan and Agastya Nanda: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સુહાના અને અગસ્ત્યએ લગાવ્યા ઐશ્વર્યા અને અભિષેક ના આ ગીત પર ઠુમકા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયો

Suhana Khan and Agastya Nanda: મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં સુહાના અને અગસ્ત્ય એઐશ્વર્યા અને અભિષેક ના ગીત 'કજરા રે' પર ઠુમકા લગાવતા જોવા મળી હતા. શ્વેતા બચ્ચન પણ તેમની સાથે જોડાઈહતી. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા જ સુહાના અને અગસ્ત્યના રિલેશનની ચર્ચા ફરી તાજી થઇ છે.

by Zalak Parikh
Suhana Khan and Agastya Nanda Groove to Amitabh Bachchan’s Song at Diwali Bash

News Continuous Bureau | Mumbai

Suhana Khan and Agastya Nanda: ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટી હંમેશા બોલીવૂડ સ્ટાર્સથી ભરેલી હોય છે. આ વખતે પણ શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન અને તેનો રુમર્ડ બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા પાર્ટીમાં જોવા મળ્યા. એક વાયરલ વીડિયોમાં બંને ‘કજરા રે’  ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા, જેમાં શ્વેતા બચ્ચન પણ જોડાઈ હતી.

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: અમિતાભ બચ્ચન પણ થયા ‘લબૂબૂ’ ટ્રેન્ડમાં શામેલ, કારમાંથી શેર કર્યો મજેદાર વીડિયો, લોકો એ આપી આવી પ્રતિક્રિયા

 ‘કજરા રે’ પર ડાન્સ, ફેન્સ થયા દિવાના

સોશિયલ મીડિયા પર સુહાના અને અગસ્ત્ય નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સુહાના, અગસ્ત્ય અને શ્વેતા બચ્ચન ‘કજરા રે’ ગીત પર મસ્તીથી ડાન્સ કરતા જોવા મળ્યા. આ ગીત ફિલ્મ ‘બંટી અને બબલી’  નું છે જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક અને ઐશ્વર્યા રાય જોવા મળ્યા હતા.સુહાના અને અગસ્ત્યે 2023માં ‘The Archies’ ફિલ્મથી બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ એક ટીન મ્યુઝિકલ કોમેડી હતી, જેમાં ખુશી કપૂર, મિહિર આહુજા અને અન્ય યુવા કલાકારો પણ હતા.

 

View this post on Instagram

 

A post shared by sahidah (@suhana_agastya.fans)


અગસ્ત્ય હવે શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘ઇક્કીસ’ માં જોવા મળશે સુહાના પોતાના પિતા શાહરુખ ખાન સાથે ‘કિંગ’ ફિલ્મમાં જોવા મળશે, જેમાં દીપિકા પાદુકોણ, રાણી મુખર્જી, અભિષેક બચ્ચન અને અનિલ કપૂર પણ હશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More