Suhana khan and Agastya nanda: કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે ડિનર ડેટ પર જોવા મળી સુહાના ખાન, પાપારાઝી ને જોતા બંને નું હતું આવું રિએક્શન, જુઓ વિડીયો

Suhana khan and Agastya nanda: સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ માં જોવા મળ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી એવા સમાચાર છે કે બંને એકબીજા ને ડેટ કરી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા પર બંને નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
Suhana khan and Agastya nanda rumored lovebirds get spotted together

News Continuous Bureau | Mumbai

Suhana khan and Agastya nanda: સુહાના ખાન અને અગસ્ત્ય નંદાએ બોલિવૂડમાં એકસાથે તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી, બંને સ્ટાર કિડ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ માં જોવા મળ્યા હતા.આ ફિલ્મ માં બંને ની કેમેસ્ટ્રી લોકો ને ખુબ પસંદ આવી હતી.કેટલાક સમયથી એવા સમાચાર છે કે બંને એકબીજા ને ડેટ કરી રહ્યા છે.હવે સુહાના અને અગસ્ત્ય નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બંને ડિનર ડેટ પર જતા જોવા મળી રહ્યા છે.  

આ સમાચાર પણ વાંચો: Rashmika Mandanna: ફિલ્મ સિકંદર માં આ સાઉથ સુપરસ્ટાર અભિનેત્રી ની થઇ એન્ટ્રી! સલમાન ખાન સાથે જમાવશે જોડી

 

સુહાના અને અગસ્ત્ય નો વિડીયો 

સુહાના અને અગસ્ત્ય ને એક રેસ્ટોરન્ટ ની અંદર જતા સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સુહાના ખાન લાલ રંગના સ્ટાઇલિશ ટોપ સાથે સફેદ રંગનું પેન્ટ માં જોવા મળી હતી. જયારે કે અગસ્ત્ય નંદા કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો હતો. સુહાનાએ પાપારાઝી તરફ જોયું નહીં અને તરત જ રેસ્ટોરન્ટની અંદર જતી રહી જ્યારે અગસ્ત્ય એ પાપારાઝી તરફ જોયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


મીડિયા રિપોર્ટ મુજબ સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ડિનર ડેટ પર જતા જોવા મળ્યા હતા. જોકે, બંને પાપારાઝી ના કેમેરાથી બચતા પણ જોવા મળ્યા હતા. પરંતુ બંને ત્યાં હાજર પાપારાઝીની નજરથી બચી શક્યા ન હતા

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More