Suhana and Agastya: કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે ડિનર ડેટ પર જોવા મળી સુહાના ખાન, અભિનેતા ની માતા શ્વેતા પણ થઇ સ્પોટ, જુઓ વિડીયો

suhana khan and agastya nanda spots at dinner date with shweta bachchan
suhana khan and agastya nanda spots at dinner date with shweta bachchan

News Continuous Bureau | Mumbai

Suhana and Agastya: સુહાના ખાન અને અગસ્ત્ય નંદા એ ફિલ્મ આર્ચીઝ માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ બાદ બંને ના ડેટિંગ ના સમાચાર સામે આવ્યા હતા. સુહાના અને અગસ્ત્ય ને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં આવ્યા છે.હવે સોશિયલ મીડિયા પર બંને નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કપલ ડિનર ડેટ પર જોવા મળ્યું હતું.બંને ની સાથે અગસ્ત્ય ની માતા શ્વેતા બચ્ચન પણ જોવા મળી હતી.  

આ સમાચાર પણ વાંચો: Katrina kaif dance video: કેટરીના કૈફ એ લગાવી તેની મિત્ર ની હલ્દી સેરેમની માં આગ, અભિષેક બચ્ચન ની ફિલ્મ ના ગીત પર લગાવ્યા ઠુમકા

સુહાના અને અગસ્ત્ય નો વિડીયો થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સુહાના ખાન તેના કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય સાથે જોવા મળી રહી છે. આ બંનેની સાથે અગસ્ત્યની માતા શ્વેતા બચ્ચન અને તેમના કેટલાક મિત્રો પણ જોવા મળી રહ્યા છે. સુહાના અને અગસ્ત્ય એક રેસ્ટોરન્ટ ની બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. બંને નો આ વિડીયો સામે આવ્યા બાદ તેમના અફેરની અફવાઓને વેગ મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


સુહાના અને અગસ્ત્ય ના આ વિડીયો પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!