Suhana khan and Agastya nanda: મુંબઈ ના વરસાદ માં સુહાના સાથે ફરવા નીકળ્યો અગસ્ત્ય નંદા,બંને એકલા નહીં પરિવાર ના આ સભ્યો પણ હતા સાથે

Suhana khan and Agastya nanda: સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ને ગઈકાલે રાત્રે પાપારાઝી એ સ્પોટ કર્યા હતા પરંતુ તેઓ એકલા નહોતા તેમની સાથે તેમના પરિવાર ના આ સભ્યો પણ હતા

by Zalak Parikh
Suhana khan and Agastya nanda spotted together in mumbai with abhishek bachchan and navya nanda

News Continuous Bureau | Mumbai

 Suhana khan and Agastya nanda: સુહાના ખાન અને અગસ્ત્ય નંદા એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી એકસાથે બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. સુહાના ખાન શાહરુખ ખાન ની દીકરી છે જયારે કે અગસ્ત્ય નંદા અમિતાભ બચ્ચન ની દીકરી શ્વેતા નો  .ધ આર્ચીઝ બાદ તેમના વચ્ચે ડેટિંગ ના સમાચાર વહેતા થયા હતા. બંને ઘણીવાર સાથે ડિનર ડેટ પર કે પાર્ટી માં સાથે જોવા મળતા હોય છે.  ગઈકાલે પાપારાઝી એ સુહાના અને અગસ્ત્ય ને સ્પોટ કર્યા હતા પરંતુ તેઓ એકલા નહોતા તેમની સાથે તેમના પરિવાર ના આ સભ્યો પણ હતા 

આ સમાચાર પણ વાંચો : Mukesh ambani: અંબાણી ના ઘર ની લક્ષ્મી સાબિત થઇ રાધિકા મર્ચન્ટ!માત્ર 10 જ દિવસ માં મુકેશ અંબાણી એ કરી અધધ આટલા કરોડની કમાણી

સુહાના ખાન અને અગસ્ત્ય નંદા ની સાથે હતો અભિષેક બચ્ચન 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે,સુહાના ખાન અને અગસ્ત્ય નંદા એક સાથે બિલ્ડિંગમાંથી બહાર આવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમની સાથે અભિષેક બચ્ચન અને નવ્યા નવેલી નંદા પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન અભિષેક બચ્ચન કાર ચલાવતો જોવા મળ્યો હતો. 

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


આ વિડીયો સામે આવ્યા બાદ લોકો કહી રહ્યા છે કે લાગે છે બંને ના પરિવાર તરફ થી  તેમના સંબંધ ને મંજૂરી મળી ગઈ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More