Suhana khan-Agastya nanda: કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે પાર્ટી કરતી જોવા મળી સુહાના ખાન! લંડન ની નાઈટ ક્લબ નો વિડીયો થયો વાયરલ

Suhana khan-Agastya nanda: સુહાના ખાન ને અગસ્ત્ય નંદા ફિલ્મ ધ આર્ચીઝ માં સાથે જોવા મળ્યા હતા. ત્યારથી બંને વચ્ચે અફેર ના સમાચાર વહેતા થયા હતા. હવે સુહાના નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં શાહરુખ ખાન ની લાડલી અગસ્ત્ય નંદા સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે.

by Zalak Parikh
suhana khan spotted at london with rumored boyfriend agastya nanda

News Continuous Bureau | Mumbai 

Suhana khan-Agastya nanda: સુહાના ખાન અને અગસ્ત્ય નંદા લોકપ્રિય સ્ટારકિડ છે. સુહાના ખાન અને અગસ્ત્ય નંદા એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ બાદ સુહાના અને અગસ્ત્ય ના અફેર ના સમાચાર વહેતા થયા હતા. હાલમાં જ સુહાના ખાન અને અગસ્ત્ય નંદા નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને એક નાઈટ ક્લબમાં પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: Anant-Radhika wedding: અનંત અને રાધિકા ના લગ્ન માં આટલા ગ્રામ સોના અને થી તૈયાર કરેલ સાડી પહેરશે નીતા અંબાણી, કિંમત જાણી તમને પણ લાગશે આંચકો

સુહાના ખાન ને અગસ્ત્ય નંદા નો વિડીયો 

મીડિયા રિપોર્ટ મુજબ સુહાના ખાન તેના કથિત બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે લંડનમાં છે.બંને લંડનના એક ક્લબમાં જોવા મળ્યા હતા, જેનો વિડીયો સામે આવ્યો છે.આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં સુહાના અને અગસ્ત્ય ક્લબના એક ખૂણામાં જોવા મળે છે અને બંને મસ્તી કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


મીડિયા રિપોર્ટ મુજબ સુહાના ખાન તેની ફિલ્મના શૂટિંગ માટે લંડનમાં છે.આ દરમિયાન સુહાના એ વેદાંત મહાજનની બર્થડે પાર્ટીમાં પણ હાજરી આપી હતી.તમને  જણાવી દઈએ કે સુહાના ખાન શાહરુખ ખાન ની દીકરી છે તો અગસ્ત્ય નંદા અમિતાભ બચ્ચન નો દોહિત્ર છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More