Site icon

Sumona chakravarti: દુર્ગા પૂજા માં કપિલ શર્મા ની ઓનસ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તી એ કર્યો એવો ડાન્સ કે લોકો એ કર્યા ‘ભૂરી’ ના વખાણ

Sumona chakravarti: કપિલ શર્મા ની ઓન સ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તીનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેને ધુનુચી ડાન્સ કર્યો છે

News Continuous Bureau | Mumbai

Sumona chakravarti: ધ કપિલ શર્મા શોમાં કપિલની ઓનસ્ક્રીન પત્નીની ભૂમિકામાં જોવા મળેલી અભિનેત્રી સુમોના ચક્રવર્તી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.આ વીડિયોને જોયા બાદ ફેન્સની જોરદાર પ્રતિક્રિયા મળી રહી છે. આ વીડિયો જોયા પછી દરેક લોકો સુમોના ચક્રવર્તીના વખાણ કરતા થાકતા નથી. આ વીડિયો દુર્ગા પંડાલનો છે. જેમાં અભિનેત્રી  ધુનુચી ડાન્સ કરી રહી છે. 

Join Our WhatsApp Community

 

સુમોના ચક્રવર્તી એ કર્યો  ધુનુચી ડાન્સ 

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સુમોના ચક્રવર્તી લાલ રંગની સુંદર સાડીમાં જોવા મળી રહી છે. તેણે મોટી લાલ બિંદી પણ કરી છે. જે તેના લુકને કોમ્પ્લીમેન્ટ કરી રહી છે.આ દરમિયાન સુઓંન પારંપરિક બંગાળી લુક માં જોવા મળી હતી  આ વીડિયોમાં સુમોના ચક્રવર્તી પશ્ચિમ બંગાળના સૌથી લોકપ્રિય ડાન્સ ધુનુચી ડાન્સ કરતી જોવા મળી રહી છે. તેનો ડાન્સ જોઈને લોકો દંગ રહી ગયા છે. તેણે એક ખાસ પ્રકારની માટી નું વાસણ મોંમાં દબાવીને ડાન્સ કર્યો છે. તેનો ડાન્સ જોઈને તેના ચાહકો ખૂબ જ પ્રભાવિત થયા છે.

સુમોના ચક્રવર્તી નું વર્ક ફ્રન્ટ 

સુમોના ચક્રવર્તી ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો, તેને ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે. તે દેવ, યે હૈ આશિકી, સાવધાન ઈન્ડિયા, જમાઈ રાજા, બડે અચ્છે લગતે હૈ, કોમેડી નાઈટ્સ વિથ કપિલ અને કપિલ શર્માના શોમાં જોવા મળી છે.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17 ankita lokhande and vicky jain: શું અંકિતા લોખંડે અને વિકી જૈન ના સંબંધ માં આવી ગઈ ખટાશ? આ વાત ને લઇ ને બન્ને વચ્ચે થઇ દલીલ

Dhurandhar Casting Secrets: ૩ એક્ટર્સની ના અને અક્ષય ખન્નાની હા! ‘ધુરંધર’ ના કાસ્ટિંગ પાછળનું અસલી રહસ્ય આવ્યું સામે
Rashmika Mandanna: જાપાનમાં ચમકશે રશ્મિકા મંદાના! ટોક્યોના પ્રતિષ્ઠિત એવોર્ડ શોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની મળી મોટી તક
Ahaan Panday Film: અહાન પાંડેનો રિયલ પાવર! ૫૭૦ કરોડના કલેક્શન બાદ હવે એક્શન હીરો બનવા જઈ રહ્યો છે ચંકી પાંડેનો ભત્રીજો
Panchayat Season 5 Announcement: ‘પંચાયત 5’ માટે થઈ જાઓ તૈયાર! સચિવજી અને પ્રધાનજીની જોડી ફરી મચાવશે ધૂમ, જુઓ શૂટિંગના વાયરલ ફોટા
Exit mobile version