Site icon

Sunjay Kapur Assets Row: સંજય કપૂર મિલકત વિવાદ પર યાચિકા દાખલ કરી ચૂકેલા કરિશ્મા ના બાળકો ને પ્રિયા કપૂર એ કર્યો આવો સવાલ

Sunjay Kapur Assets Row: સંજય કપૂર ની મિલકત ને લઈને કરિશ્મા કપૂરના બાળકો દ્વારા પ્રિયા કપૂર પર ફર્જી વસીયતનો આરોપ લાગ્યો છે., પ્રિયા કપૂર અને સંજયની માતા રાણી કપૂર વચ્ચે પણ દાવેદારી

Sunjay Kapur Assets Row: Priya Kapoor Questions Karisma’s Kids – “You Got ₹1900 Crore, What More Do You Want?”

Sunjay Kapur Assets Row: Priya Kapoor Questions Karisma’s Kids – “You Got ₹1900 Crore, What More Do You Want?”

News Continuous Bureau | Mumbai

Sunjay Kapur Assets Row: બિઝનેસમેન સંજય કપૂર ના નિધનને ત્રણ મહિના પણ થયા નથી અને તેમની 30,000 કરોડની મિલકતને લઈને કોર્ટમાં વિવાદ ચાલી રહ્યો છે. કરિશ્મા કપૂરના બાળકો સમાયરા અને કિઆને દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે કે તેમની સાવકી માતા પ્રિયા કપૂરે ફર્જી વસીયત બનાવી છે. હવે પ્રિયા કપૂરે જવાબ આપતા કહ્યું છે કે “1900 કરોડ રૂપિયા મળી ગયા છે, હવે શું જોઈએ?”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Sanjay Kapoor Property Dispute: સંજય કપૂર ની મિલકત ને લઈને કરિશ્મા કપૂરના બાળકોની હાઇકોર્ટમાં અરજી, પ્રિયા કપૂર પર લગાવ્યો આ આરોપ

પ્રિયા કપૂરનો કોર્ટમાં જવાબ

પ્રિયા કપૂરના વકીલે કોર્ટમાં દલીલ કરી કે કરિશ્માના બાળકોને ફેમિલી ટ્રસ્ટમાંથી પહેલેથી  1900 કરોડ મળ્યા છે. વકીલે કહ્યું કે વસીયત નોંધાયેલ નથી, પણ તે અમાન્ય પણ નથી. પ્રિયા કપૂરે કહ્યું કે “હું છેલ્લી પત્ની છું, મારી પાસે 6 વર્ષનું બાળક છે, અને તમે (કરિશ્મા) છેલ્લા 15 વર્ષથી ક્યાં હતી?” સંજય કપૂરની માતા રાણી કપૂરે પણ વસીયત પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે “મારે તો 10,000 કરોડની મિલકત હોવી જોઈએ હતી, પણ આજે મારી પાસે કંઈ નથી.” રાણીના વકીલે દાવો કર્યો કે વસીયતના દસ્તાવેજો શેર કરવામાં આવ્યા નથી અને તેમના ઈમેઈલ્સ પણ અવગણવામાં આવ્યા છે.


દિલ્હી હાઇકોર્ટમાં કરિશ્માના બાળકોની અરજી નોંધાઈ ગઈ છે. કોર્ટએ પ્રિયા કપૂરને નોટિસ આપી છે અને 12 જૂન સુધીની તમામ મિલકતની વિગતો રજૂ કરવા કહ્યું છે. હવે આ કેસની આગામી સુનાવણી 9 ઓક્ટોબરે થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.
LPG Crisis Hits Film City: બોલિવૂડ પર ગેસ સંકટનો મારો: શૂટિંગ સેટ પર રસોડા ઠપ થતા પ્રોડ્યુસર્સે આપી ચેતવણી, શૂટિંગ શિડ્યુલ ખોરવાવાની ભીતિ
Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Exit mobile version