Site icon

Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!

Sunny Deol Hema Malini Relation: ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિનીએ ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો – “મને સની અને બોબી શું કહે છે?”

Sunny and Bobby Don’t Call Hema Malini ‘Mom’; Here’s What They Say

Sunny and Bobby Don’t Call Hema Malini ‘Mom’; Here’s What They Say

News Continuous Bureau | Mumbai

Sunny Deol Hema Malini Relation: બોલીવુડના લેજેન્ડરી અભિનેતા ધર્મેન્દ્ર અને હેમા માલિની ની જોડીને લઈને હંમેશા ચર્ચા રહી છે. હેમા માલિની ધર્મેન્દ્રની બીજી પત્ની છે, જ્યારે સની દેઓલ અને બોબી દેઓલ  તેમની પહેલી પત્ની પ્રકાશ કૌરના પુત્રો છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હતો કે સની અને બોબી હેમાને શું કહે છે? હેમા માલિનીએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તેઓ તેમને “હેમા જી” કહીને સંબોધે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : 120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?

સની અને હેમા વચ્ચે માત્ર 9 વર્ષનું અંતર

હેમા માલિનીએ 32 વર્ષની ઉંમરે ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા, ત્યારે ધર્મેન્દ્ર 45 વર્ષના હતા. આ લગ્નને લઈને તે સમયે ઘણો વિવાદ થયો હતો, કારણ કે ધર્મેન્દ્ર પહેલેથી જ પરિવાર સાથે હતા.સની દેઓલ હેમા માલિનીથી માત્ર 9 વર્ષ નાના છે, જ્યારે બોબી અને હેમા વચ્ચે 21 વર્ષ નું અંતર છે. હેમા માલિની એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે બંને પુત્રો તેમના ઘરે મળવા આવે છે, પરંતુ તેઓ આ મુલાકાતોની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી નથી.


હાલમાં ધર્મેન્દ્રની તબિયત ખરાબ હોવાથી તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમયે હેમા માલિની, સની અને બોબી હોસ્પિટલમાં સાથે જોવા મળ્યા હતા. ધર્મેન્દ્રના અવસાનની અફવા ફેલાતા હેમાએ તેનું ખંડન કર્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Raveena Tandon on Akshay Kumar: રવીના ટંડને અક્ષય કુમાર સાથેના સંબંધો પર આપ્યું મોટું નિવેદન, શિલ્પા શેટ્ટી સાથેની મુલાકાતો વિશે પણ કર્યો ખુલાસો
Vedang Raina and Naomika Saran: શું આ જોડી પડદા પર મચાવશે ધૂમ? આલિયાના ભાઈ સાથે રોમાન્સ કરશે સુપરસ્ટાર રાજેશ ખન્નાની દોહિત્રી; જાણો કઈ ફિલ્મ માટે હાથ મિલાવ્યા.
Raveena Tandon Dhurandhar Review: રવીના ટંડને કેમ માંગી યામી ગૌતમની માફી? ‘ધુરંધર’ જોયા બાદ આદિત્ય ધર માટે કહી દીધી આ મોટી વાત, જાણો શું છે સમગ્ર મામલો
Yeh Rishta Kya Kehlata Hai Twist: વિદ્યાની રમત ખતમ! કાજલના એક ખુલાસાથી પોદ્દાર પરિવાર સ્તબ્ધ; જાણો કોણ છે એ જાસૂસ જે અભિરા માટે કરી રહ્યો છે કામ?
Exit mobile version