Site icon

Sunny deol: IFFI 2023ના મંચ પર રાજકુમાર સંતોષી એ કંઈક એવું કહ્યું કે ભાવુક થઈ ગયો સની દેઓલ, આંખમાં આવી ગયા આંસુ, જુઓ વિડીયો

Sunny deol: ગોવામાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટીવલ 8 દિવસ નો છે આ ફેસ્ટિવલ માં ભાગ લેવા સની દેઓલ પણ પહોંચ્યો હતો. આ દરમિયાન સાની દેઓલ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ગદર નો તારા સિંહ ભાવુક જોવા મળી રહ્યો છે.

sunny deol started crying on stage in iffi 2023

sunny deol started crying on stage in iffi 2023

News Continuous Bureau | Mumbai

Sunny deol:  20મી નવેમ્બર થી ગોવામાં ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઇ ગયો છે. આ ઇવેન્ટ માં ઘણા બી ટાઉન ના સેલેબ્સે હાજરી આપી હતી. આ ફેસ્ટિવલ માં ભાગ લેવા સની દેઓલ પણ પહોંચ્યો હતો. જ્યાં તે સ્ટેજ પર ભાવુક જોવા મળ્યો હતો. આ ઇવેન્ટ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં સની દેઓલ રડતો જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Community

 

ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ના મેચ પર ભાવુક થયો સની દેઓલ 

ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન સની દેઓલ તેના કરિયર વિશે ખુલી ને વાત કરતો જોવા મળ્યો હતો. આ વાયરલ વિડીયો માં જોવા મળે છે કે, સ્ટેજ પર વાત કરતી વખતે સની દેઓલ ભાવુક થઈ જાય છે. આ પછી, તેમની સાથે સ્ટેજ પર હાજર ડિરેક્ટર રાજકુમાર સંતોષી તેને સાંત્વના આપતા જોવા મળે છે. તે એમ પણ કહેતા જોવા મળે છે કે ‘ઇન્ડસ્ટ્રીએ સની દેઓલની પ્રતિભા સાથે ન્યાય નથી કર્યો, પરંતુ ભગવાને કર્યો છે.’ રાજકુમાર સંતોષીની વાત સાંભળીને સની દેઓલ પોતાને રોકી શકતો નથી અને સ્ટેજ પર બધાની સામે રડવા લાગે છે. 


તમને જણાવી દઈએ કે, સની દેઓલે તેની ફિલ્મી કારકિર્દી દરમિયાન ઘણા ઉત્તર ચઢાવ જોયા છે.  આ વિશે અભિનેતા એ ઘણીવાર ખુલી ને વાત પણ કરી છે. સની દેઓલ છેલ્લે બ્લોકબસ્ટર ફિલ્મ ગદર 2 માં જોવા મળ્યો હતો.

આ સમાચાર પણ વાંચોઃ Sunny deol: ટાઇગર 3 ની સફળતા વચ્ચે સની દેઓલે તેના મિત્ર સલમાન ખાન ને અનોખી રીતે પાઠવ્યા અભિનંદન, તારા સિંહ ની પોસ્ટ થઇ વાયરલ

SRK Iconic Song: એક જ વીડિયોમાં ૫ અવતાર! શાહરૂખ ખાનના આ હિટ ગીતે ઇન્ટરનેટ પર મચાવી ધૂમ; ૧૮ વર્ષ બાદ પણ વ્યૂઝનો આંકડો જોઈને ચોંકી જશો
Varun Dhawan Metro Controversy: વરુણ ધવનની શિસ્તભંગની હરકત પર મુંબઈ મેટ્રો ની લાલ આંખ! વીડિયો વાયરલ થતા જ કાયદાનું ભાન કરાવ્યું; જાણો શું છે આખો વિવાદ
Disha Patani and Talwinder: દિશા પટની ને મળ્યો નવો સાથી: સિંગર તલવિંદર સાથે જાહેરમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળી અભિનેત્રી; ફેન્સ બોલ્યા- ‘પરફેક્ટ જોડી
Sunny-Esha Deol: ઈશા દેઓલ ની એક પોસ્ટ એ જીતી લીધું ફેન્સનું દિલ, ભાઈ સની દેઓલ માટે કહી દીધી આ મોટી વાત; બોબી દેઓલ પણ થયો ભાવુક
Exit mobile version