કલરફુલ મોનોકિનીમાં સની લિયોને વધાર્યો ઈન્ટરનેટ નો પારો-તસવીરો જોઈ ચાહકો થયા ઘાયલ-જુઓ ફોટોગ્રાફ્સ 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સની લિયોન(Sunny Leone) હાલ માલદીવના વેકેશન(Maldives vacations) પર છે જ્યાંથી તે તેને લેટેસ્ટ તસવીરો (Latest pictures) અને વિડીયો ચાહકો માટે શેર કરતી રહે છે. હાલ માંજ અભિનેત્રી એ તેની ની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરી છે.જે ખુબ ઝડપ થી વાયરલ થઇ રહી છે. 

આ તસવીર માં તેણે કલરફુલ મોનોકીની(colorful monokini), પીળી શોર્ટ્સ અને સ્લીપિંગ ગાઉન(Sleeping gown) પહેર્યું છે.આમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.તેના હાથમાં મોબાઈલ છે અને તે બીચ પર ચાલતી જોવા મળી રહી છે.

આ તસવીરો માં તે અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી શકે છે. તેની પાછળ સૂર્યાસ્ત (sunset) જોવા મળી રહ્યો છે. તેણે પોતાના વાળ ખુલ્લાં રાખ્યા છે અને આકર્ષક દેખાવ સાથે કેમેરા સામે જોઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચો :  ઓસ્કારમાં નોમિનેટ થશે એસએસ રાજામૌલી ની ફિલ્મ RRR-આ બે કેટેગરીમાં મળી શકે છે નોમિનેશન- અમેરિકન મીડિયાએ કર્યો છે દાવો 

આ તસવીરો પર અઢી હજારથી વધુ કોમેન્ટ્સ આવી છે. આમ પરફેક્ટ બ્યૂટી, સરપ્રાઈઝ અને લિટલ બેબી જેવી કોમેન્ટ્સ કરવામાં આવી છે.

અભિનેત્રી સની લિયોને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં(Bollywood Films) કામ કર્યું છે.તે હાલમાં જ 'નચ બેબી'માં(Nach Baby) જોવા મળી હતી.આ ગીતમાં તેના સિવાય રેમો ડિસોઝાનો પણ મહત્વનો રોલ હતો.જ્યારે તેણે બોલિવૂડની ફિલ્મોમાં પણ ખાસ કામ કર્યું છે. ટૂંક સમયમાં અભિનેત્રી સાઉથની ફિલ્મમાં પણ જોવા મળશે.

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment