News Continuous Bureau | Mumbai
બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી(Bold actress of Bollywood) સની લિયોન(Sunny Leone) ટૂંક સમયમાં સાઉથમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. હાલમાં જ તેની તમિલ ડેબ્યૂ ફિલ્મ(Tamil Debut Film) 'ઓહ માય ઘોસ્ટ'નું(Oh my ghost) ટીઝર રિલીઝ (Teaser released) થયું છે, જેના કારણે તે પહેલાથી જ ચર્ચામાં છે. હવે આ દરમિયાન, સનીએ માલદીવ બીચ(Maldives Beach) પરથી તેની ઘણી બોલ્ડ તસવીરો(bold pictures) શેર કરી છે. આ તસવીરોમાં સની પિંક મોનોકીની પહેરેલી જોવા મળી હતી. બીચ પર આ ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરતા સનીએ જણાવ્યું કે તે આ મોનોકીની ના પ્રેમમાં પડી ગઈ છે.
આ લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રીએ પિંક કલરની મોનોકીની માં પોતાની બોલ્ડનેસ (Boldness) ને ફ્લોન્ટ કરી છે. તેની આ અદાઓ જોઈને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ(Social media users) ઘાયલ થયા હતા.
આ તસવીરોમાં સની એન્જલ ક્રોસેટની ફ્લોરલ ટુ-પીસ મોનોકીની માં જોવા મળી રહી છે.
આ સમાચાર પણ વાંચો : એક્શન પર રિએક્શન- નવા તારક મહેતાની એન્ટ્રી પર શૈલેષ લોઢાએ કર્યો કટાક્ષ- પોતાના અંદાજમાં કહી આ વાત
સનીએ આ ફોટોશૂટમાં દરિયા કિનારે રેતી પર સૂઈને ઘણા કિલર પોઝ આપ્યા હતા. પોતાના બીચ લુકને કમ્પ્લીટ કરવા અભિનેત્રી ને સનગ્લાસ પણ પહેર્યા હતા.
અભિનેત્રી હવે પછી ડિરેક્ટર યુવાનની આગામી હોરર કોમેડી(Horror comedy) 'ઓહ માય ઘોસ્ટ'માં જોવા મળશે. આ ફિલ્મમાં સની 'માયાસેના(Mayasena)' નામની રાણીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ સિવાય સની તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં(Telugu industry) પણ ફિલ્મ 'જિન્ના'થી ડેબ્યૂ કરશે. આ ફિલ્મ માં અભિનેત્રી એનઆરઆઈના રોલમાં જોવા મળશે.