289
Join Our WhatsApp Community
- બોલિવૂડ સિંગર તથા કમ્પોઝર 68 વર્ષીય બપ્પી લહરી કોરોનાનો ભોગ બન્યા છે.
- હાલમાં તેઓ મુંબઈ ની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર્સની દેખરેખ હેઠળ છે.
- માર્ચ મહિનાની શરૂઆતમાં બપ્પી લહરીએ કોવિડ 19ની વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે, હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે તેમણે વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો કે નહીં.
You Might Be Interested In
