Site icon

Samay Raina: દિવ્યાંગો પર મજાક કરવા બદલ સમય રૈનાને સુપ્રીમ કોર્ટે સજા સંભળાવી, જાણો દર મહિને કોમેડિયન એ શું કરવું પડશે?

Samay Raina: વિડિયો ડિલીટ કરવાનો આદેશ, દર મહિને બે ફંડરેઝિંગ ઇવેન્ટ્સથી સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી પીડિતોને મદદ

Supreme Court Orders Samay Raina to Hold Fundraising Events for Disabled After Offensive Remarks

Supreme Court Orders Samay Raina to Hold Fundraising Events for Disabled After Offensive Remarks

News Continuous Bureau | Mumbai

Samay Raina: સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના  પોતાના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ માં દિવ્યાંગો પર કરેલા મજાકને કારણે વિવાદમાં ફસાયા છે. સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ બાદ સમય રૈનાએ માફી માંગી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટ  એ તેમની માફી સ્વીકારવાને બદલે કડક આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dharmendra Prayer Meet: ભાવુક વિદાય: ધર્મેન્દ્રની યાદમાં મુંબઈમાં ગુરુવારે ખાસ ‘જિંદગી કા જશ્ન’ કાર્યક્રમ, બોલિવૂડના સિતારાઓ આપશે હાજરી

સુપ્રીમ કોર્ટનો આદેશ

ભારતના મુખ્ય ન્યાયાધીશ ની પીઠે આદેશ આપ્યો કે સમય રૈના સહિત ચાર કોમેડિયન્સને દર મહિને ઓછામાં ઓછા બે ફંડરેઝિંગ ઇવેન્ટ્સ યોજવા પડશે. આ ઇવેન્ટ્સમાંથી મળેલા પૈસા દિવ્યાંગોના સારવાર માટે વપરાશે, ખાસ કરીને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફીથી પીડિત દર્દીઓ માટે.કોર્ટએ સમય રૈનાને વિવાદિત વિડિયો તરત ડિલીટ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ કહ્યું કે આ પગલું સજા નથી, પરંતુ સામાજિક જવાબદારી છે. “અમે આશા રાખીએ છીએ કે આગામી સુનાવણી પહેલા આવા ઇવેન્ટ્સની ઝલક જોવા મળશે,” કોર્ટએ જણાવ્યું.


સમય રૈનાએ પોતાના શોમાં દિવ્યાંગો પર ભદ્દા કમેન્ટ્સ કર્યા હતા, જેના કારણે સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થયો. ટ્રોલિંગ બાદ તેમણે માફી માંગી, પરંતુ કોર્ટએ સ્પષ્ટ કર્યું કે માત્ર માફી પૂરતી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત
Rashmika Vijay New Video: લગ્નના ૩ જ દિવસમાં રશ્મિકા-વિજય વચ્ચે તિરાડ? ‘અમે એકબીજા માટે નથી બન્યા’ – વીડિયો વાયરલ થતા ચાહકોમાં ફફડાટ; જાણો શું છે હકીકત
Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Exit mobile version