ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022
શનિવાર
સુરભી ચંદના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. આવી સ્થિતિમાં તે પોતાના ચાહકોનું મનોરંજન કરવાનો કોઈ મોકો છોડતી નથી. સુરભી એ તેની લેટેસ્ટ તસવીરો શેર કરીને ફરી એકવાર ફરી કંઈક આવું જ કર્યું છે.
સુરભી ચંદનાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક સીરીઝની તસવીરો શેર કરી છે. સુરભીની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.
લેટેસ્ટ ફોટોમાં સુરભી ચંદના ફ્રન્ટ ઓપન શ્રગ પહેરેલી જોવા મળે છે. જેમાં તે એકથી વધુ પોઝ આપી રહી છે.
સુરભીએ બ્લેક ટ્યુબ ટોપ પહેર્યું છે જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને સિઝલિંગ લાગી રહી છે.
તેના લુકને કમ્પ્લીટ કરવા માટે સુરભી ચંદનાએ ખુલ્લા વાળ રાખ્યા છે. મિનિમલ મેકઅપમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી છે.
સુરભી ચંદનાએ પોતાના કરિયરમાં ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. પરંતુ તેણે સૌથી વધુ ઓળખ ઈશ્કબાઝમાં અનિકાની ભૂમિકા ભજવીને મેળવી હતી.સુરભી ચંદના છેલ્લે નાગિન 5માં જોવા મળી હતી. આ શોમાં ચાહકોએ તેને બાનીના પાત્રમાં ખૂબ પસંદ કરી હતી.