Site icon News Continuous Bureau | Mumbai

Surbhi Jyoti: શું ખરેખર લગ્ન ના 6 મહિનામાં જ સુરભી જ્યોતિ તેના પતિ થી થઇ અલગ? અભિનેત્રી એ કર્યો મોટો ખુલાસો

Surbhi Jyoti: ટીવી ની નાગિન એટલે કે સુરભી જ્યોતિ ને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે તે તેના પતિ થી અલગ થઇ ગઈ છે. હવે અભિનેત્રી એ આ વાત નો ખુલાસો કર્યો છે.

Surbhi Jyoti reveals why she lives ‘separately’ from husband Sumit Suri after 6 months of marriage

Surbhi Jyoti reveals why she lives ‘separately’ from husband Sumit Suri after 6 months of marriage

News Continuous Bureau | Mumbai

Surbhi Jyoti: ટીવીની લોકપ્રિય અભિનેત્રી સુરભિ જ્યોતિ એ પોતાના પતિ સુમિત સૂરી સાથે લગ્નના 6 મહિના બાદ એક મોટો ખુલાસો કર્યો છે. સુરભી એ જણાવ્યું કે તેઓ બંને એક જ ઘરમાં રહીને પણ ‘અલગ-અલગ’ રહે છે. આ વાતથી તેમના ફેન્સ ચોંકી ગયા હતા, પરંતુ સુરભિએ આ પાછળનું સાચું કારણ પણ જણાવ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: YRKKH Leap: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં લિપ બાદ આવ્યો મોટો ફેરફાર, જાણો સિરિયલ માં રુહી, અભીર ક્યાં છે

શો માટે લીધો અલગ રહેવાનો નિર્ણય

સુરભિએ જણાવ્યું કે તે અને સુમિત એક નવા શો ‘એક હી ઘર સે’ માટે કામ કરી રહ્યા છે. આ શોની કન્સેપ્ટ એવી છે કે પતિ-પત્ની એક જ ઘરમાં રહીને પણ અલગ રહે છે. આ રોલ માટે તેઓ રિઅલ લાઈફમાં પણ આ અનુભવ જીવી રહ્યા છે જેથી પાત્રમાં વધુ ઊંડાણથી ઉતરી શકે.સુરભિએ સ્પષ્ટ કર્યું કે તેના અને સુમિતના સંબંધમાં કોઈ તણાવ નથી. તેઓ ખૂબ જ ખુશહાલ લગ્નજીવન જીવી રહ્યા છે. તેણે ફેન્સને અપીલ કરી કે કોઈ પણ અફવાઓ પર વિશ્વાસ ન કરે અને તેમના સંબંધ વિશે ચિંતા ન કરે.


સુરભિ અને સુમિત સોશિયલ મીડિયા પર ઘણીવાર રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે. તેમના ફેન્સ તેમના બોન્ડને ખૂબ પસંદ કરે છે. હવે જ્યારે તેઓ એકસાથે શોમાં પણ જોવા મળશે, ત્યારે દર્શકો માટે આ એક ખાસ અનુભવ બનશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Box Office Collection: બાહુબલી પરાસ્ત અને પુષ્પા-KGF પણ પાછળ: 3000 કરોડની કમાણી સાથે ‘ધુરંધર’ બની ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઈઝી, તોડ્યા તમામ રેકોર્ડ્સ!
Asha Bhosle Govinda Viral Video: ગોવિંદાના ડાન્સ સ્ટેપ્સ અને આશા તાઈનો અવાજ: એક જ મંચ પર બે દિગ્ગજોએ મચાવી ધૂમ, વીડિયો થયો વાયરલ
Allu Arjun Raaka Movie: અલ્લુ અર્જુનની ‘રાકા’માં શાહરૂખ ખાનનો મોટો ધડાકો! કિંગ ખાનના કેમિયોથી બોક્સ ઓફિસ પર આવશે ‘સુનામી’, દીપિકા સાથે જામશે જોડી!
Operation Sindoor: ઓપરેશન સિંદૂર’ માટે વિવેક અગ્નિહોત્રીને મળ્યો લીડ હીરો! આ એક્ટરનું નામ રેસમાં સૌથી આગળ, જાણો કોણ છે આ નવો સ્ટાર?
Exit mobile version