Site icon News Continuous Bureau | Mumbai

YRKKH Leap: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં લિપ બાદ આવ્યો મોટો ફેરફાર, જાણો સિરિયલ માં રુહી, અભીર ક્યાં છે

YRKKH Leap: 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં 7 વર્ષનો લીપ આવ્યો છે. સિરિયલ માં દાદી સા, અભીરા અને વિદ્યા તો જોવા મળ્યા પરંતુ બાકી ના સદસ્યો નું શું તો ચાલો જાણીયે તેમના વિશે

YRKKH Leap Where Did Ruhi Go What Happened to Abhir

YRKKH Leap Where Did Ruhi Go What Happened to Abhir

News Continuous Bureau | Mumbai

YRKKH Leap: ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં 7 વર્ષનો મોટો લીપ  આવ્યો છે. લીપ પછી માત્ર અભીરા, દાદી-સા, વિદ્યા અને પૂકીના પાત્રો દેખાયા છે. રૂહીનું પાત્ર ભજવનાર ગર્વિતા સિધવાની એ શો માટે થોડો વિરામ લીધો છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું છે કે તે હંમેશા માટે શો નથી છોડી રહી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Aishwarya and Abhishek: રાહુલ વૈદ્ય ના ગીત પર અભિષેક અને ઐશ્વર્યા એ લગાવ્યા ઠુમકા, જોતો રહી ગયો બચ્ચન પરિવાર

રૂહી ગઈ જાપાન, અભીર અને ચારૂ થયા વિવાહિત

મિડિયા રિપોર્ટ્સ અનુસાર, લીપ પછી દર્શાવવામાં આવશે કે રૂહી પોતાના પુત્ર દક્ષ સાથે જાપાન શિફ્ટ થઈ ગઈ છે. રૂહીની ઇચ્છા પર અભીર અને ચારૂ ના લગ્ન  કરાવવામાં આવ્યા છે. લગ્ન પછી બંને ઉદયપુર છોડીને ચાલ્યા ગયા છે.તો બીજી તરફ અરમાન પણ ઉદયપુર છોડી ને આબુ માં શિફ્ટ થઇ ગયો છે.


રૂહીના પાત્રને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા છે. શું તે ફરીથી શોમાં પાછી ફરશે? શું અભીર અને ચારૂના સંબંધો આગળ વધશે? શું અભીરા અને અરમાન ફરી એક થશે? આ બધા પ્રશ્નોના જવાબ આગામી એપિસોડ્સમાં મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Nidhi Shah Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| નિધિ શાહનો ચોંકાવનારો ખુલાસો ‘અનુપમા’ બાદ આ સુપરહિટ શોમાં મળવાનો હતો મોટો રોલ, છેલ્લી ઘડીએ બદલાયું નસીબ!
Pati Patni Aur Woh 2 Controversy| ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો ૨’ પર લાગ્યો છેતરપિંડીને પ્રોત્સાહન આપવાનો આરોપ, આયુષ્માન ખુરાનાએ આપી સફાઈ
Isha Ambani| મેટ ગાલામાં ભારતનો ડંકો ઈશા અંબાણીના આઉટફિટમાં દેખાઈ ભારતીય કારીગરીની તાકાત, જાણો શું છે આ ડ્રેસની ખાસિયત
Lata Mangeshkar Horror Song| શું તમે સાંભળ્યું છે લતા મંગેશકરનું આ હોરર ગીત? ૬ દાયકા પહેલા આ ગીતે મચાવ્યો હતો ફફડાટ, જાણો રસપ્રદ કિસ્સો
Exit mobile version