455
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૪ એપ્રિલ 2021
બુધવાર
આ દિવસો માં ટીવી સેલેબ્સ વેકેશન ના મૂડ માં છે. હવે ટેલિવિઝન સ્ટાર સુરભી જ્યોતિ હાલ માં માલદિવ્સ માં વેકેશનની મજા માણી રહી છે. સુરભી એ તેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યા છે. 

તસવીરો માં તે અદભૂત ક્રોપ ટોપ અને સ્કર્ટ પહેરી ને કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરો માં તે સમુદ્ર કિનારા પર ખૂબ જ શાનદાર શૈલી માં જોવા મળી રહી છે.
આ તસવીરો શેર કરતી વખતે સુરભી એ કેપ્શન માં લખ્યું હતું, ‘ટ્રિપ્પી અને હિપ્પી’

વર્કફ્રંટની વાત કરીએ તો, સુરભી એ તાજેતરમાં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ‘કુબુલ હૈ 2.0’ માં નજર આવી હતી.

ઉલ્લેખનીય છે કે સુરભી એ 2012 થી 2016 દરમિયાન પહેલીવાર ‘કુબૂલ હૈ’ થી તેની કારકિર્દીની શરુઆત કરી હતી.
You Might Be Interested In
