Site icon

Surbhi jyoti: બોયફ્રેન્ડ સુમિત સુરી સાથે જલ્દી જ લગ્ન ના બંધન માં બંધાશે ટીવી ની નાગિન, સુરભી જ્યોતિ ની વેડિંગ ડેટ અને વેન્યુ આવ્યા સામે

Surbhi jyoti: સુરભી જ્યોતિ ટીવી ની સુંદર નાગિન છે તે લાંબા સમય થી સુમિત સુરી ને ડેટ કરી રહી છે હવે સુરભી જલ્દી જ સુમિત સુરી સાથે લગ્ન ના બંધન માં બંધાશે

surbhi jyoti will tie the knot with boyfriend sumit suri on october 27

surbhi jyoti will tie the knot with boyfriend sumit suri on october 27

News Continuous Bureau | Mumbai

Surbhi jyoti: સુરભી જ્યોતિ ઝી ટીવી ની સિરિયલ કબૂલ હૈ થી લોકપ્રિય થઇ હતી ત્યારબાદ તેને એકતા કપૂરની સિરિયલ નાગિન માં પણ કામ કર્યું હતું. સુરભી તેની અંગત લાઈફ વિશે બોલવાનું પસંદ નથી કરતી. સુરભી લાંબા સમય થી સુમિત સુરી ને ડેટ કરી રહી છે. હવે સુરભી જલ્દી જ સુમિત સુરી સાથે લગ્નના બંધનમાં બંધાશે.તો ચાલો જાણીએ ક્યાં અને ક્યારે સુરભી સુમિત સાથે સાત ફેરા લેશે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ekta kapoor and Shobha kapoor: એકતા કપૂર અને તેની માતા શોભા કપૂર ની વધી મુશ્કેલી, આ મામલે તેમના પર POCSO એક્ટ હેઠળ નોંધાઈ FIR, જાણો વિગત

સુરભી જ્યોતિ નું લગ્ન સ્થળ અને તારીખ 

મીડિયા રિપોર્ટ મુજબ સુરભી આ મહિનાની 27 તારીખે તેના બોયફ્રેન્ડ સુમિત સુરી સાથે લગ્ન કરવા જઈ રહી છે. રિપોર્ટ અનુસાર, સુરભી અને સુમિત એક અનોખા લગ્નનું આયોજન કરી રહ્યા છે, જેમાં ધાર્મિક વિધિઓ પણ ઈકો-ફ્રેન્ડલી રાખવામાં આવશે. દંપતીના લગ્નમાં એવું કંઈ થશે નહીં કે જેનાથી પર્યાવરણ પર સહેજ પણ નકારાત્મક અસર પડે. પહેલા બંને રાજસ્થાનમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા, પરંતુ સુરભી અને સુમિતે સાથે મળીને તેમના ડેસ્ટિનેશન વેડિંગ માટે જિમ કોર્બેટ નક્કી કર્યું છે.


સુરભી જ્યોતિ અને સુમિત સૂરી પહેલીવાર ‘હાંજીઃ ધ મેરેજ મંત્ર’માં સાથે જોવા મળ્યા હતા. આ તેમનો એકસાથે પહેલો મ્યુઝિક વીડિયો હતો. આ દરમિયાન બંનેની મિત્રતા થઈ અને પછી તેમની વચ્ચે લવ સ્ટોરી શરૂ થઈ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hrithik Roshan birthday special: પહેલી કમાણી માત્ર 100, આજે વર્ષે કમાય છે કરોડો! જાણો કેવી રીતે ઋતિક રોશને ઉભું કર્યું 3100 કરોડનું સામ્રાજ્ય
The Raja Saab: ‘ધ રાજા સાબ’ ના રિલીઝ દિવસે થિયેટરમાં જોવા મળ્યો અજીબ નજારો, પ્રભાસના ફેન્સ મગર લઈને પહોંચ્યા!જાણો વાયરલ વિડીયો ની હકીકત
The Raja Saab Movie Review: પ્રભાસનો સ્ટાઈલિશ લુક પણ નબળી વાર્તાને બચાવી શક્યો નહીં, દર્શકોની ધીરજની આકરી કસોટી કરતી ફિલ્મ
The Raja Saab Cast Fees: પ્રભાસનો મોટો ધડાકો! ‘રાજા સાબ’ માટે વસૂલી એટલી ફી કે બોલિવૂડના ખાન પણ રહી ગયા પાછળ, આંકડો જાણીને ચોંકી જશો
Exit mobile version