Suresh Raina: ક્રિકેટ બાદ હવે ફિલ્મી પિચ પર ધૂમ મચાવવા આવી રહ્યો છે સુરેશ રૈના, આ ફિલ્મ થી કરી રહ્યો છે ડેબ્યુ

Suresh Raina: 'ચિન્ના થાલા' તરીકે જાણીતા ક્રિકેટર સુરેશ રૈના હવે ફિલ્મી દુનિયા માં પગ મૂકી રહ્યો છે. તેની એન્ટ્રીથી ફેન્સમાં ઉત્સાહ છે.

by Zalak Parikh
Suresh Raina Makes Tamil Film Debut Teaser Creates Buzz

News Continuous Bureau | Mumbai

Suresh Raina: ભારતીય ક્રિકેટર સુરેશ રૈના હવે ફિલ્મી દુનિયામાં પગ મૂકવા જઈ રહ્યો છે. ‘ચિન્ના થાલા’ તરીકે જાણીતા રૈના તમિલ ફિલ્મ દ્વારા એક્ટિંગ ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. ડ્રીમ નાઈટ સ્ટોરીઝ ના બેનર હેઠળ બનેલી ફિલ્મમાં રૈના મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ટીઝર  રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Amaal Malik on Kartik Aaryan: જાણો અમાલ મલિક એ કાર્તિક આર્યન ને લઈને એવું તે શું કહ્યું કે, ચાહકો ની ચિંતા માં થયો વધારો

ટીઝરમાં રૈના ની સ્ટાઈલિશ એન્ટ્રી

ટીઝરમાં રૈનાને એક ક્રિકેટ સ્ટેડિયમમાં ફેન્સ વચ્ચે એન્ટ્રી કરતા બતાવવામાં આવ્યો છે. લાંબા વાળ અને સ્ટાઈલિશ લુકમાં રૈનાનો અવતાર ખૂબ જ દમદાર છે. ટીઝર જોઈને એવું લાગી રહ્યું છે કે ફિલ્મની કહાની ક્રિકેટ પર આધારિત હોઈ શકે છે.રૈનાના એક્ટિંગ ડેબ્યુની ખબર સામે આવતા જ ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો. એક યુઝરે લખ્યું, “હેલો રૈના ભાઈ, કોલીવૂડમાં સ્વાગત છે.” બીજાએ લખ્યું, “ચિન્ના થાલા હવે મોટા પડદા પર પણ છવાશે!” 


ફિલ્મનું દિગ્દર્શન લોકન કરી રહ્યા છે અને પ્રોડક્શન શ્રવણકુમાર સંભાળી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More