Site icon News Continuous Bureau | Mumbai

Sushant singh rajput death anniversary: બેકગ્રાઉન્ડ ડાન્સર થી લઈને ફિલ્મો સુધી ની સફર કરનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ના મૃત્યુ નું રહસ્ય આજે પણ છે અકબંધ, જાણો અભિનેતા ની ડેથ એનિવર્સરી પર તેના વિશે કેટલીક વાતો

Sushant singh rajput death anniversary: સુશાંત સિંહ રાજપૂત નો મૃતદેહ 14 જૂન 2020 ના રોજ તેના બાંદ્રા વાળા ઘરમાંથી મળી આવ્યો હતો. અભિનેતા ના નિધન ને ચાર વર્ષ થઇ ગયા છે પરંતુ હજુ પણ તેના મૃત્યુ નું રહસ્ય અકબંધ છે.

sushant singh rajput death anniversary knows about his career

sushant singh rajput death anniversary knows about his career

News Continuous Bureau | Mumbai

Sushant singh rajput death anniversary: સુશાંત સિંહ રાજપૂત એ 14 જૂન 2020 ના રોજ અચાનક આ દુનિયાને અલવિદા કહ્યું. તેનો મૃતદેહ તેના બાંદ્રા વાળા ઘરમાં મળી આવ્યો હતો. સુશાંત સિંહના મૃત્યુને 4 વર્ષ થઈ ગયા છે પરંતુ હજુ પણ તેના મૃત્યુ નું રહસ્ય અકબંધ છે. સુશાંત સિંહ રાજપૂતે તેના અભિનય કરિયર ની શરૂઆત ટીવી થી કરી હતી ત્યારબાદ તેને  ફિલ્મો માં અને સ્ટેજ પર બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પણ કામ કર્યું હતું. સુશાંતે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Kalki 2898 ad: કલ્કિ 2898 એડી ની પાયરસી કરવી પડશે ભારે, ફિલ્મની રિલીઝ પહેલા મેકર્સે લીધા આ પગલાં

સુશાંત સિંહ રાજપૂત ની કારકિર્દી 

સુશાંત સિંહ રાજપૂતે પોતાના કરિયરની શરૂઆત ટીવી થી કરી હતી. આ ઉપરાંત સુશાંત એક બેકગ્રાઉન્ડ ડાન્સર પણ રહી ચુક્યો છે.સુશાંત રિતિક રોશન ની ફિલ્મ ધૂમ 2 માં બેકગ્રાઉન્ડમાં ડાન્સ કરતો જોવા મળ્યો હતોઆ ઉપરાંત સુશાંતે વર્ષ 2006માં કોમનવેલ્થ ગેમ્સના સમાપન સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન ના બેકગ્રાઉન્ડ માં  ડાન્સ કરતો જોવા મળ્યો હતો. 


સુશાંત સિંહ રાજપૂત ને ઝી ટીવી ની સિરિયલ પવિત્ર રિશ્તા થી ઘર ઘરમાં ઓળખ મળી ત્યારબાદ સુશાંતે વર્ષ 2013 માં આવેલી ફિલ્મ કાઈ પો છે થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ જબરજસ્ત હિટ સાબિત થઇ હતી. સુશાંતે તેની કારકિર્દી માં 11 ફિલ્મો માં કામ કર્યું છે. સુશાંતે 34 વર્ષ ની ઉંમર માં દુનિયા ને અલવિદા કીધું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version