Site icon News Continuous Bureau | Mumbai

Sushmita sen birthday: મિડલ ક્લાસ ફેમિલી માંથી આવેલી સુષ્મિતા સેન આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

Sushmita sen birthday: સુષ્મિતા સેન આજે તેનો 49 મોં જન્મદિવસ ઉજવી રહી છે. સુષ્મિતા સેન એક મિડલ ક્લાસ ફેમિલી માંથી આવે છે અભિનેત્રી એ તેના જીવન માં ઘણો સંઘર્ષ કર્યો છે. હવે આજે તે કરોડો ની સંપત્તિ ની માલકીન છે.

sushmita sen birthday special know actress networth

sushmita sen birthday special know actress networth

News Continuous Bureau | Mumbai

Sushmita sen birthday: સુષ્મિતા સેન આજે તેનો 49 મોં જન્મદિવસ ઉજવી રહી છે.સુષ્મિતા સેન વર્ષ 1994માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી ચુકી છે ત્યારબાદ સુષ્મિતા એ મિસ યુનિવર્સ નો ખિતાબ પણ જીત્યો હતો. સુષ્મિતા એ વર્ષ 1996 માં આવેલી ફિલ્મ દસ્તક થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. સુષ્મિતા સેન એક મિડલ ક્લાસ ફેમિલી માંથી આવે છે અભિનેત્રી એ તેના જીવન માં ઘણો સંઘર્ષ કર્યો છે. હવે આજે તે કરોડો ની સંપત્તિ ની માલકીન છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : War 2: વોર 2 માં વધુ એક અભિનેત્રી ની થઇ એન્ટ્રી! ફિલ્મ માં પોતાના ડાન્સ મૂવ્સ થી મચાવશે ધૂમ

સુષ્મિતા સેન ની નેટવર્થ 

મીડિયા રિપોર્ટ મુજબ સુષ્મિતા સેન ની કુલ સંપત્તિ લગભગ 95 કરોડની આસપાસ છે. સુષ્મિતા એક ફિલ્મ માટે 3 થી 4 કરોડ ચાર્જ કરે છે આ સિવાય તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માંથી 1.5 કરોડ ની કમાણી કરે છે. સુષ્મિતા નું મુંબઈ માં એક આલીશાન ઘર પણ છે જેની કિંમત કરોડો માં છે. આ ઉપરાંત સુષ્મિતા ના ગેરેજ માં ઘણી મોંઘી ગાડીઓ પાર્ક છે. 


સુષ્મિતા સેન ના અંગત જીવન વિશે વાત કરીએ તો અભિનેત્રી એ હજુ સુધી લગ્ન નથી કર્યા.સુષ્મિતા રેની અને અલીશા નામની બે પુત્રીઓની માતા છે. સુષ્મિતાએ બંને દીકરીઓને દત્તક લીધી હતી.આ સિવાય સુષ્મિતા તેના અને રોહમન શોલ ના અફેર ને લઈને પણ ચર્ચામાં રહે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Salman Khan Matrubhoomi Release: સેન્સરના ચક્કરમાં અટવાઈ સલમાન ખાનની ‘માતૃભૂમિ’: શું સીધી OTT પર રિલીઝ થશે ફિલ્મ? જાણો સત્ય
Bhooth Bangla First Review: હસી હસીને લોટપોટ કરી દેશે ‘ભૂત બંગલા’, અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીએ મચાવી ધૂમ!
Dhurandhar 2 Box Office Collection: બાહુબલી પરાસ્ત અને પુષ્પા-KGF પણ પાછળ: 3000 કરોડની કમાણી સાથે ‘ધુરંધર’ બની ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઈઝી, તોડ્યા તમામ રેકોર્ડ્સ!
Asha Bhosle Govinda Viral Video: ગોવિંદાના ડાન્સ સ્ટેપ્સ અને આશા તાઈનો અવાજ: એક જ મંચ પર બે દિગ્ગજોએ મચાવી ધૂમ, વીડિયો થયો વાયરલ
Exit mobile version