Site icon

Sushmita sen: માઇનસ 1 ડિગ્રી તાપમાન માં સુષ્મિતા સેને લગાવી પાણીમાં આગ, અભિનેત્રીએ શેર કર્યો તેનો હોટ પુલ નો વિડીયો

Sushmita sen: સુષ્મિતા સેન તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ માટે ચર્ચામાં રહેતી હોય છે. સુષ્મિતા અવારનવાર તેના સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાયેલા સમાચાર શેર કરતી રહે છે. હવે સુષ્મિતા એ તેનો એક વિડીયો શેર કર્યો છે જે ઈન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે.

sushmita sen enjoys bath in heated pool amidst minus 1 degree

sushmita sen enjoys bath in heated pool amidst minus 1 degree

News Continuous Bureau | Mumbai

 Sushmita sen: સુષ્મિતા સેન 90 ના દાયકા ની સફળ અભિનેત્રી માની એક છે. ફિલ્મો બાદ સુષ્મિતા એ તેનો જાદુ ઓટીટી પર પણ ચલાવ્યો. સુષ્મિતા ની સિરીઝ આર્યા ને લોકો એ ખુબ પ્રેમ આપ્યો. સુષ્મિતા સેન તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. સુષ્મિતા અવારનવાર તેની સાથે જોડાયેલા સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલ અભિનેત્રી અઝરબૈજાન માં રજાઓ માણી રહી છે. જ્યાંથી સુષ્મિતા એ તેનો એક વિડીયો પોસ્ટ કર્યો છે જે ઈન્ટરનેટ પર આગ લગાવી રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

સુષ્મિતા સેને શેર કર્યો વિડીયો 

સુષ્મિતા સેને તેના ઇન્સ્ટાગ્રામ પર તેના અઝરબૈજાન વેકેશનનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સુષ્મિતા હોટ પૂલમાં સ્વિમિંગ કરી રહી છે. સુષ્મિતા એ બ્લેક મોનોકિની પહેરી છે.આ વિડીયો ને કરતા સુષ્મિતા એ લખ્યું, “બરફથી ઢંકાયેલ પર્વતો, માઈનસ 1 તાપમાન, ગરમ આઉટડોર પૂલ… અને અલબત્ત ડાઈવ કરવાની ઈચ્છા!!! ઉફ્ફફફ કેવો અનુભવ છે… મુક્ત થવાનો (ઝિંગ) અને એક સાથે કુદરત! હું તમને પ્રેમ કરું છું !!! 


સુષ્મિતા સેન ના આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો સુષ્મિતા સેન ના વખાણ પણ કરી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Anupama: સિરિયલ અનુપમા માં થવા જઈ રહી છે નવી એન્ટ્રી! શો માં ભજવશે આ ભૂમિકા,જાણો વિગત

 

Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.
LPG Crisis Hits Film City: બોલિવૂડ પર ગેસ સંકટનો મારો: શૂટિંગ સેટ પર રસોડા ઠપ થતા પ્રોડ્યુસર્સે આપી ચેતવણી, શૂટિંગ શિડ્યુલ ખોરવાવાની ભીતિ
Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Exit mobile version