Site icon

Swara bhaskar: શું પતિ ની જેમ રાજનીતિ માં ઝંપલાવશે સ્વરા ભાસ્કર? લોક સભા ની આ સીટ પર લડી શકે છે ચૂંટણી

Swara bhaskar: દેશભરમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હવે બોલિવૂડ સ્ટાર્સ પણ રાજનીતિ માં ઝંપલાવી રહ્યા છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આ વખતે સ્વરા ભાસ્કર લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે.

swara bhasker may contest in lok sabha elections 2024

swara bhasker may contest in lok sabha elections 2024

News Continuous Bureau | Mumbai 

Swara bhaskar: સ્વરા ભાસ્કર બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. સ્વરા એ સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા છે. હવે મીડિયા માં એવા સમાચાર વહેતા થાય છે કે સ્વરા ટૅન પતિ ની જેમ રાજનીતિ માં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ સ્વરા ભાસ્કર લોકસભા ચૂંટણી લડવાની છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ સ્વરા ભાસ્કરને મુંબઈથી લોકસભાની ટિકિટ આપી શકે છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Urvashi rautela: અભિનય બાદ હવે રાજનીતિ માં એન્ટ્રી કરશે ઉર્વશી રૌતેલા? અભિનેત્રી એ આપી આવી પ્રતિક્રિયા

 

સ્વરા ભાસ્કર લડશે લોકસભા ની ચૂંટણી 

મીડિયા રિપોર્ટ મુજબ સ્વરા ભાસ્કર ને કોંગ્રેસ મુંબઈની ઉત્તર-મધ્ય સીટ પરથી લોકસભાની ટિકિટ આપી શકે છે. આ બેઠક પર ભાજપના પૂનમ મહાજન સાંસદ છે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે સ્વરા ભાસ્કર કોંગ્રેસના મોટા નેતાઓના સંપર્કમાં છે. તેમજ કોંગ્રેસ પણ સ્વરા ભાસ્કરના નામ પર વિચાર કરી શકે છે.

 

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version