Swatantrya veer savarkar: સ્વાતંત્ર્યવીર સાવરકર ના રૂપ માં છવાયો રણદીપ હુડા, ફિલ્મ ના ટ્રેલર ને માત્ર એક જ કલાક માં અધધ આટલા વ્યૂઝ અને કોમેન્ટ સાથે મળ્યો તોફાની પ્રતિસાદ

Swatantrya veer savarkar: ફિલ્મ 'સ્વાતંત્ર્યવીર સાવરકર' ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના નાયકોમાંના એક વીર સાવરકરના જીવન પર આધારિત છે. આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ટ્રેલર ના રિલીઝ ના માત્ર એક જ કલાક માં એક લાખ થી વધુ લોકો એ જોયું છે તેમજ હજારો લોકો એ કોમેન્ટ પણ કરી છે.

by Zalak Parikh
swatantrya veer savarkar trailer randeep hooda film got one lakh view in one hour

News Continuous Bureau | Mumbai 

Swatantrya veer savarkar: રણદીપ હુડ્ડા ની બહુ પ્રતિષ્ઠિત ફિલ્મ બહુપ્રતીક્ષિત અને બહુચર્ચિત ફિલ્મ ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ નું ટ્રેલર રિલીઝ  થઇ ગયું છે. આ ફિલ્મ વીર સાવરકરના જીવન પર આધારિત છે, જેમણે સશસ્ત્ર ક્રાંતિની જ્યોત પ્રગટાવી, જેમણે ભારતને આઝાદી અપાવવા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું. આ ફિલ્મ  22 માર્ચે થિયેટરોમાં આ રિલીઝ થશે.


આ ટ્રેલરને એક કલાકની અંદર એક લાખથી વધુ વ્યૂઝ અને દોઢ હજારથી વધુ કમેન્ટ્સ મળી છે. ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ના ટીઝરને તોફાની પ્રતિસાદ મળ્યો છે.


પોતાના દમદાર અભિનય માટે જાણીતા રણદીપ હુડ્ડા આ ફિલ્મ થી દિગ્દર્શક તરીકે પણ ડેબ્યુ કરી રહ્યા છે. તેણે ફિલ્મ માં માત્ર મુખ્ય ભૂમિકા જ ભજવી ન હતી પરંતુ તેનું દિગ્દર્શન પણ કર્યું હતું. જ્યારે આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી ત્યારે તેના ડિરેક્ટર મહેશ માંજરેકર હતા. પરંતુ પાછળથી તેણે પ્રોજેક્ટ છોડી દીધો માંજરેકરના ગયા પછી રણદીપે ‘સ્વાતંત્ર્યવીર સાવરકર’ ની કમાન સંભાળી લીધી.

આ સમાચાર પણ વાંચો : Nita ambani: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં નીતા અંબાણી એ લૂંટી લાઈમલાઈટ, ફંક્શન ના છેલ્લા દિવસે કરી માતા ની સ્તુતિ થી શરૂઆત, જુઓ વિડીયો

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More