Kush Shah New York: ભારત છોડી ન્યુયોર્ક ગયેલા તારક મહેતા ના ગોલી ને આવી રહી છે આવી મુશ્કેલી, કુશ શાહ એ જણાવી આપવીતી

Kush Shah New York: તારક મહેતા ના ગોલી એ ભારત છોડી દીધું છે અને તે ન્યુયોર્ક માં છે. તાજેતર માં કુશ શાહ એ પોતાની આપવીતી શેર કરી હતી

by Zalak Parikh
Taarak Mehta Goli aka Kush Shah Leaves India Struggles in New York Life

News Continuous Bureau | Mumbai

Kush Shah New York: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ કુશ શાહ, જેણે ગોલી  નું પાત્ર ભજવ્યું હતું, હવે શો છોડીને ન્યૂયોર્ક માં રહે છે. તે  હવે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં તેણે ન્યૂયોર્કની લાઈફસ્ટાઈલ વિશે ખુલાસા કર્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Sonakshi and Zaheer anniversary: સોનાક્ષી અને ઝહીર ના લગ્ન ને એક વર્ષ થયું પૂરું, અભિનેત્રી એ સુંદર પોસ્ટ શેર કરી તેના પતિ અને સાસરી વાળા વિશે લખી આવી વાત

ન્યૂયોર્કમાં એકલા રહેતા કુશ શાહે શીખી જીવનની હકીકત

કુશ શાહ એ એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં જણાવ્યું કે તે ન્યૂયોર્ક માં એકલો  રહે છે કારણ કે જે વ્યક્તિ સાથે રૂમ શેર કરવો હતો તે આવ્યો જ નહીં. તેણે કહ્યું કે, “મને એ સમજાયું કે બેડ પર ખાવાથી વાંદા આવે છે.” તેણે ત્રણ મહિનામાં બધું શીખી લીધું છે અને કહ્યું કે, “હું વર્ષો સુધી પેરેન્ટ્સ સાથે રહીને લક્ઝરી જીવન જીવી રહ્યો હતો, પણ અહીં બધું જાતે કરવું પડે છે.”

 

View this post on Instagram

 

A post shared by Kush Shah (@iamkushshah_)


પોડકાસ્ટમાં તેણે કહ્યું કે, “હું ન્યૂયોર્ક જોઈને પાગલ થઈ ગયો હતો, પણ ઈમાનદારીથી કહું તો મને ટાઈમ્સ સ્ક્વેર કરતા ઘાટકોપર વધુ પસંદ છે.” તેણે ન્યૂયોર્કના જીવનમાં આવતા ચેલેન્જ અને એકલતા વિશે ખુલાસા કર્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More