Taarak Mehta Ka Ooltah Chashmah: અસિત કુમાર મોદી એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની ટીઆરપી ને લઈને કર્યો ખુલાસો

Taarak Mehta Ka Ooltah Chashmah: અસિત મોદીએ તેમના તાજેતર માં ઇન્ટરવ્યૂ માં કહ્યું કે હવે દર્શકો માત્ર ટીવી પર નહીં, પણ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર પણ શો જોવે છે

by Zalak Parikh
Taarak Mehta Ka Ooltah Chashmah Asit Modi Breaks Silence on TRP

News Continuous Bureau | Mumbai 

Taarak Mehta Ka Ooltah Chashmah: ટેલિવિઝન જગતનો સૌથી લાંબો ચાલતો કોમેડી શો  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. TRPમાં થતા ઉતાર ચઢાવ અંગે શોના નિર્માતા અસિત મોદી એ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે હવે સ્પર્ધા વધુ કઠિન બની ગઈ છે અને દર્શકોના ધ્યાન વિભાજનના કારણે પણ અસર થાય છે.

આ સમાચાર પણ વાંચો : Raid 2 OTT release: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી રિલીઝ માટે તૈયાર છે રેડ 2, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અજય અને રિતેશ ની ફિલ્મ

TRP અંગે અસિત મોદીની સ્પષ્ટતા

અસિત મોદીએ જણાવ્યું કે, “ક્યારેક બીજાં ચેનલ્સથી વધુ સ્પર્ધા મળે છે તો ક્યારેક કોઈ મોટી ન્યૂઝના કારણે લોકોનું ધ્યાન શોથી હટે છે. પરંતુ અમારાં લોયલ દર્શકો આજે પણ સોની લિવ (Sony LIV) અને યૂટ્યુબ (YouTube) પર શો જોવે છે. હવે માત્ર ટીવી જ નહીં, પણ અનેક પ્લેટફોર્મ્સ છે જ્યાંથી દર્શકો જોડાય છે.”


આગામી ટ્રેકમાં તારક મહેતા પોતાના બોસની ડીલ સફળતાપૂર્વક પૂરી કરે છે અને તેના બદલામાં બોસ તેને હોલિડે હોમ પર વેકેશન માટે મોકલે છે. મહેતા ગોકુલધામના તમામ સભ્યો સાથે ત્યાં જાય છે. પરંતુ ભિડેને સપનામાં એક ભૂતની દેખાય છે જે તેને પણ સાથે લઈ જવાની વાત કરે છે. ભિડે ડરી જાય છે, પણ માધવી તેને સમજાવે છે અને તે તૈયાર થાય છે. છતાં પણ ભિડેના મનમાં ભૂતનીનો ડર રહે છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More