Site icon News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: પલક સિધવાની ના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડવા પર અસિત મોદી એ તોડ્યું મૌન, અભિનેત્રી વિશે કહી આવી વાત

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માંથી સોનુ નું પાત્ર ભજવી રહેલી અભિનેત્રી પલક સિધવાની બહાર થઇ ગઈ છે હવે શો ના મેકર્સ અસિત મોદી એ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો માં ઘણા એવા કલાકારો છે જેમને શો ને અલવિદા કહી દીધું સાથે સાથે શો માં નવા કલાકારો ની પણ એન્ટ્રી થઇ હતી. હાલમાંજ સોનુનું પાત્ર ભજવનાર પલક સિધવાનીએ શો છોડી દીધો હતો. તેણે નિર્માતા પર ઘણા આરોપો પણ લગાવ્યા હતા. હવે શો ના મેકર્સ અસિત મોદી એ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Vikrant massey: વિક્રાંત મેસી એ લીધો તેના અભિનય કરિયર માંથી બ્રેક લેવાનો નિર્ણય! જાણો શું આ કરવા પાછળ નું કારણ

અસિત મોદી એ પલક સિધવાની વિશે કરી વાત 

એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન અસિત મોદી એ જણાવ્યું કે, ‘મને પલકની વિદાયથી ખૂબ જ દુઃખ થયું છે કારણ કે હું તેને દીકરીની જેમ માનું છું અને હંમેશા તેનું ધ્યાન રાખતો હતો અને રાખતો રહીશ.જ્યાં સુધી પલક સામે ચાલી રહેલા કેસની વાત છે તો આ મામલાને કાયદાકીય રીતે હાથ ધરવામાં આવી રહ્યો છે. અમારે સેટ પર શિસ્ત જાળવવી પડશે. જો તમે પહેલેથી જ કોઈ સંસ્થા સાથે કામ કરી રહ્યા છો, તો શું તમને અન્ય કામ કરવાની મંજૂરી આપવામાં આવશે? ના, ખરું ને? તેવી જ રીતે, અમારા પણ કેટલાક નિયમો છે કારણ કે અમારે દર મહિને 26 એપિસોડ શૂટ કરવાના હોય છે.’


પલક સિધવાની એ તેના નિવેદન માં કહ્યું હતું કે, ‘તેને સ્વાસ્થ્યની વિવિધ સમસ્યાઓ હોવા છતાં પણ તેને કલાકો સુધી સેટ પર બેસાડી રાખવામાં.આવતી હતી કોઈએ તેની વાત ન સાંભળી અને પાંચ મિનિટના શૂટ માટે પણ તેણે 10 કલાક બેસી રહેવું પડતું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘3 Idiots’ Sequel Update| ‘થ્રી ઇડિયટ્સ’ ના સિક્વલની વાર્તા પરથી ઉઠ્યો પડદો આમિર ખાનની ફિલ્મમાં થશે મોટા ટ્વિસ્ટ સાથે નવા સુપરસ્ટારની એન્ટ્રી!
‘Kaala Hiran’ Controversy| ‘કાલા હિરન’ નામથી બની રહી હતી ફિલ્મ અને વચ્ચે આવી ગયા સલમાન ખાન! નોટિસ મોકલીને આપ્યો આ મોટો આદેશ
‘Don 3’ Controversy| રણવીર સિંહની ‘ડોન ૩’ નો મામલો કોર્ટમાં પહોંચ્યો; ફિલ્મમેકરે એસોસિએશન સામે જ ઠોકી દીધો કેસ
‘Hai Jawani To Ishq Hona Hai’| વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ અડધા ભાવે જોવા મળશે! એડવાન્સ બુકિંગ કરાવતા જ મળશે આ મોટો ફાયદો
Exit mobile version