Site icon

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં શૈલેષ લોઢા ની ભૂમિકા નહોતો ભજવવા માંગતો સચિન શ્રોફ, એનિમલ ફેમ આ અભિનેતા ના કહેવા પર કર્યો તારક મહેતા નો રોલ

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં શૈલેષ લોઢા નું સ્થાન સચિન શ્રોફ એ લીધું છે પરંતુ શું તમે જાણો છો કે સચિન શ્રોફ ને આ ભૂમિકા ભજવવા માટે એનિમલ ફેમ આ અભિનેતા એ પ્રોત્સાહિત કર્યો હતો.

taarak mehta ka ooltah chashmah bobby deol advised sachin shroff to do taarak mehta role

taarak mehta ka ooltah chashmah bobby deol advised sachin shroff to do taarak mehta role

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષ થી લિકો નું મનોરંજન કરી રહ્યો છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. તારક મહેતા માં તારક મેહતા નું પાત્ર શૈલેષ લોઢા ભજવી રહ્યો હતો. પરંતુ અચાનક તેના શો છોડ્યા બાદ આ સ્થાન ખાલી પડ્યું હતું ત્યારે મેકર્સે સચિન શ્રોફ નો સંપર્ક કર્યો હતો પરંતુ શું તમે જાણો છો કે સચિન શ્રોફ આ ભૂમિકા માટે તૈયાર નહોતો તેથી એનિમલ ફેમ આ અભિનેતા એ તેને પ્રોત્સાહિત કર્યો હતો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો હાઈએસ્ટ પેડ અભિનેતા છે દિલીપ જોશી, બીજા નંબર ના અભિનેતા નું નામ જાણી ઉડી જશે તમારા હોશ

તારક મહેતા ના રોલ માટે સચિન શ્રોફ નહોતો તૈયાર 

સચિન શ્રોફ એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે,  “જ્યારે હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોડાયો ત્યારે હું થોડો મૂંઝવણમાં હતો કે મારે ઑફર સ્વીકારવી જોઈએ કે નહીં. મને યાદ છે કે હું ‘આશ્રમ’નું છેલ્લું શૂટ કરી રહ્યો હતો અને બોબી દેઓલ સાથે બેઠો હતો. મેં તેને કહ્યું કે મને આ શોની ઓફર મળી  છે અને તેણે મને કહ્યું કે આ એક લોકપ્રિય કોમેડી શો છે, મને લાગે છે કે તમારે જઈને મળવું જોઈએ. હું ગયો અને અસિત કુમાર જીને મળ્યો, અમે થોડી મીટિંગો કરી અને હું શોમાં જોડાયો.”


સચિને કહ્યું હતું કે તે પહેલા અચકાયો, બોબી દેઓલ અને અસિત કુમારે તેની દ્વિધા દૂર કરી. સચિને એ પણ જણાવ્યું કે જયારે તેને તારક મહેતા માટે કરાર કર્યો ત્યારે તેને પ્રથમ તેના પરિવાર અને બોબી દેઓલને જ ફોન કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Made In Korea OTT Release: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ થઈ રહી છે આ તમિલ ફિલ્મ, જાણો શું છે ખાસિયત અને કેમ જોવા જેવી છે આ ફિલ્મ.
Abhishek Bachchan Siddharth Anand Film: અભિષેક બચ્ચનની કિસ્મત ખૂલી! સિદ્ધાર્થ આનંદ સાથેની નવી ફિલ્મની ચર્ચા તેજ; ‘કિંગ’ ના શૂટિંગ વચ્ચે થયો મોટો ખુલાસો
Exit mobile version