Site icon News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા ફેમ જેનિફર મિસ્ત્રી કરી રહી છે મુસીબત નો સામનો, ભાઈના મૃત્યુ બાદ હવે પરિવાર ના આ સદસ્ય ને લઈને પરેશાન છે અભિનેત્રી

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની રોશન ભાભી એટલેકે અભિનેત્રી જેનિફર મિસ્ત્રી તેના અને અસિત મોદી ના વિવાદ ને લઈને ચર્ચામાં આવી હતી. હવે અભિનેત્રી પર એક નવી મુસીબત આવી છે.

taarak mehta ka ooltah chashmah fame jennifer mistry bansiwal younger sister on ventilator

taarak mehta ka ooltah chashmah fame jennifer mistry bansiwal younger sister on ventilator

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા ની રોશન ભાભી એટલેકે અભિનેત્રી જેનિફર મિસ્ત્રી તેના અને અસિત મોદી વચ્ચે ના વિવાદ ને કારણે ચર્ચામાં આવી હતી. હવે અભિનેત્રી જેનિફર મિસ્ત્રી પર નવી મુસીબત આવી છે પરંતુ આ મુસીબત તેની પ્રોફેશનલ લાઈફ નહીં પરંતુ પર્સનલ લાઈફ સાથે જોડાયેલી છે. વાસ્તવ માં જેનિફર ની નાની બહેન ની હાલત ગંભીર છે અને તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. આ માહિતી જેનિફરે પોતે આપી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Alia bhatt and Ranbir kapoor: સલમાન ખાન ના ઘરે પહોંચ્યા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ, તસવીર જોઈ લોકો એ લગાવ્યું આવું અનુમાન

 

જેનિફર મિસ્ત્રી ની બહેન ની હાલત ગંભીર 

મીડિયા રિપોર્ટ મુજબ જેનિફર ની નાની બહેન ની હાલત ગંભીર છે આ વિશે વાત કરતા જેનિફરે જણાવ્યું કે,’મારી નાની બહેનની હાલત ખૂબ જ ગંભીર છે. તેની સંભાળ લેવા મારે વતન જવું પડે તેમ છે. આ સમયે તેને મારી સૌથી વધુ જરૂર છે. તે વેન્ટિલેટર પર છે અને તેની હાલત અત્યંત ગંભીર છે. તે અત્યારે જીવનની લડાઈ લડી રહી છે અને મારે તેની સાથે રહેવું છે.મારા નાના ભાઈના અવસાન પછી મારા પરિવાર ની સાત છોકરીઓની જવાબદારી મારા પર આવી ગઈ અને એ જ સમયે અસિત મોદીનો મામલો બન્યો. મારા માટે આ વસ્તુઓનું સંચાલન કરવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. આ બધાને કારણે હું છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છું.’

Diljit Dosanjh Delhi Concert દિલજીત દોસાંજ ના લાઈવ કોન્સર્ટને દિલ્હી પોલીસે આપી લીલી ઝંડી આ સ્ટેડિયમમાં યોજાશે ભવ્ય શો!
Amitabh Bachchan Jalsa Threat અમિતાભ બચ્ચનના જુહુ સ્થિત ‘જલસા’ બંગલાને ગ્રેનેડથી ઉડાવી દેવાની ધમકી મળતાં મુંબઈ પોલીસ એલર્ટ; સુરક્ષામાં મોટો વધારો
Hrithik Roshan Jailer 2 Fees Truth ‘જેલર ૨’ માટે ઋતિક રોશને ₹૨૫ કરોડ લીધા? જાણો શું છે ફી અને કેમિયોની અસલી સચ્ચાઈ!
Sourav Ganguly HC Setback સૌરવ ગાંગુલીને મોટો આંચકો ફિલ્મ ‘દૂસરા’ને મળી લીલી ઝંડી, દાદાની અરજી ફગાવાઈ..
Exit mobile version