Site icon News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: પતિ પત્ની બન્યા સોનુ અને ટપ્પુ! તારક મહેતા ના નવા પ્રોમો એ વધાર્યો ચાહકો નો ઉત્સાહ

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ શો માં લોકો ને ટપ્પુ અને સોનુ ની જોડી પણ ખુબ પસંદ આવી રહી છે. તાજેતર માં શો નો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે જેને લઈને ચાહકો ખુબ ઉત્સાહિત છે.

taarak mehta ka ooltah chashmah fans shocked as tapu marries sonu

taarak mehta ka ooltah chashmah fans shocked as tapu marries sonu

News Continuous Bureau | Mumbai

Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યું છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ્મ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ શો માં લોકો ને ટપ્પુ અને સોનુ ની જોડી પણ ખુબ પસંદ આવી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ટપ્પુ અને સોનુ વચ્ચેનો મામલો ખૂબ જ ચર્ચામાં છે. તાજેતર માં શો નો નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે જેને લઈને ચાહકો ખુબ ઉત્સાહિત છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: War 2 Hrithik roshan: વોર 2 ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો રિતિક રોશન, રોકાયું ફિલ્મ નું શૂટિંગ, જાણો ડોકટરો એ શું આપી સલાહ

 

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નો નવો પ્રોમો 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, ભીડે, માધવી, ચંપક લાલ, જેઠાલાલ અને તારક મહેતા સાથે મંદિરમાં જાય છે અને કહે છે કે આ લગ્ન નહીં થઈ શકે. જેને લઈને ટપ્પુ કહે છે કે લગ્ન થઈ ગયા છે. ટપ્પુ નો આ જવાબ સાંભળીચંપકલાલ કહે છે કે તમે યોગ્ય કામ નથી કર્યું, જો તમારે મને પહેલા કહેવું જોઈતું હોત તો હું પણ લગ્ન જોઈ લેત. ત્યારબાદ ચંપકલાલ કહે છે કે હવે બંનેના લગ્ન થઈ ગયા છે તો ચાલો આપણે આશીર્વાદ આપીએ. ચંપકલાલ ભીડેને પણ આશીર્વાદ આપવા કહે છે. પણ ભીડે કહે છે કે ટપ્પુ, તું ક્યારેય મારો જમાઈ નહીં બની શકે.


તારક મહેતા નો આ પ્રોમો સામે આવ્યા બાદ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ટપ્પુ અને સોનુ ના લગ્ન ને એક સપનું ગણાવી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Qazi Touqeer Eviction Rumours શું કાઝી તૌકીર બિગ બોસ 20 માંથી બહાર થઈ ગયા? ભારે તાવ અને બીમારી વચ્ચે પરિવારે કર્યો મોટો ખુલાસો!
Tu Hai Meri Kiran Trailer Release લગ્ન પછી સોનાક્ષીઝહીરની પહેલી ફિલ્મ, સાયકોલોજિકલ થ્રિલર ‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર આઉટ
Salman Khan Maatrubhumi માત્ર ટાઈટલ નહીં, સલમાન ખાનનું પાત્ર અને ‘માતૃભૂમિ’નો ક્લાઈમેક્સ પણ બદલાયો હવે યુદ્ધ નહીં પણ શાંતિનો સંદેશ આપશે ફિલ્મ!
Mahakavya Film Flop અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય’ ફ્લોપ થતાં વિવાદ પ્રોડ્યુસરે રણબીર કપૂરની ‘રામાયણ’ની ટીમ પર લગાવ્યા નેગેટિવ માર્કેટિંગના ગંભીર આરોપ
Exit mobile version