Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ગોકુલધામના લોકોને છેતરનાર વ્યક્તિ ના ચહેરા પર થી ઉઠ્યો પડદો,નામ જાણીને લાગશે આંચકો

Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં ગોકુલધામના લોકોને છેતરનાર વ્યક્તિ પકડાયો છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ તેમની સાથે વર્ષો થી રહેનાર પરિવાર નો એક સભ્ય છે.

by Zalak Parikh
Taarak Mehta Ka Ooltah Chashmah Fraudster Who Tricked Gokuldham Society Caught

News Continuous Bureau | Mumbai 

Taarak Mehta Ka Ooltah Chashmah: લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’  ની નવીનતમ કથાવસ્તુ માં ડિજિટલ ઠગાઈ  ને દર્શાવવામાં આવી રહી છે. તાજેતરના એપિસોડમાં બતાવવામાં આવ્યું કે મહેતા સાહેબ ના કહેવા પર ગોકુલધામ સોસાયટીના લોકો એક એપ માં પૈસા લગાવે છે જે બાદમાં ફેક સાબિત થાય છે. બધા લોકોના પૈસા ડૂબી જાય છે અને મહેતા સાહેબ પોતાની નોકરી પણ ગુમાવે છે.

આ સમાચાર પણ વાંચો: IPL 2025: IPL 2025ની ક્લોઝિંગ સેરેમનીમાં છવાયો શંકર મહાદેવન, ગાયક ની ગાયિકી થી ગુંજી ઉઠ્યું સ્ટેડિયમ

મહેતા સાહેબે લીધો મોટો નિર્ણય

મહેતા સાહેબ પોતાના ઘરના વેચાણ થી બધા ના પૈસા પાછા આપવાનો નિર્ણય કરે છે. તે સૌને માફી માંગે છે અને વચન આપે છે કે તે બધા ના પૈસા પાછા આપશે. અંજલિ ની આંખોમાં આંસુ આવી જાય છે અને આખી સોસાયટી ચિંતામાં પડી જાય છે.જ્યારે બધાને લાગે છે કે હવે કોઈ ઉપાય નથી, ત્યારે સોસાયટીમાં ઇન્સ્પેક્ટર ચાલુ પાંડે એન્ટ્રી કરે છે. તે જણાવે છે કે કેસ સોલ્વ થઈ ગયો છે અને ઠગ પકડાઈ ગયો છે. તેઓ સાથે લાવેલા વ્યક્તિને જોઈને સૌ ચોંકી જાય છે.


પકડાયેલો વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પોપટલાલ હોય છે. તેને જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ જાય છે. હવે આગળના એપિસોડમાં ખુલાસો થશે કે શું પોપટલાલ ખરેખર ગુનેગાર છે કે કોઈ કાવતરા નો શિકાર?

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More