News Continuous Bureau | Mumbai
Taarak mehta ka ooltah chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષ થી લોકો નું મનોરંજન કરી રહી છે. આ શો ના દરેક પાત્રો એ લોકોના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે. આ શો ના જુના મિસ્ટર એન્ડ મિસિસ એકસાથે જોવા મળ્યા હતા.તમને જાણવી દઈએ કે તારક મહેતા આમ ગુરુચરણ સિંહ અને જેનિફર મિસ્ત્રી મિસ્ટર એન્ડ મિસિસ સોઢી ના પાત્ર માં જોવા મળ્યા હતા બનેં એ આ શો ને અલવિદા કહી દીધું છે.હવે સોશિયલ મીડિયા પર તેમનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Khushi kapoor: ખુશી કપૂર અને વેદાંગ રૈના ના ડેટિંગ ના સમાચાર ને મળી હવા, જાહેર માં આ કામ કરતા જોવા મળ્યા લવ બર્ડ્સ
તારક મહેતા ના મિસ્ટર એન્ડ મિસિસ સોઢી નો વિડીયો
તારક મહેતા ના જુના મિસ્ટર એન્ડ મિસિસ સોઢી નો એક વિડીયો જેનિફર એ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ગુરુચરણ સિંહ અને જેનિફર એક આર્ટ એક્ઝિબિશન માં છે જ્યાં જેનિફર એક આર્ટ વર્ક જોઈ રહી છે દરમિયાન ગુરુચરણ તેની પાસે જાય છે અને તેને ટપલી મારે છે.ત્યરબાદ બંને હસતા જોવા મળે છે. આ વિડિયો શેર કરતા જેનિફરે કેપ્શનમાં લખ્યું, ‘જ્યારે અમે મળ્યા.’
View this post on Instagram
આ વિડીયો જોયા બાદ લોકો ખુબ ખુશ થઇ ગયા હતા અને કોમેન્ટ સેક્શન માં વિવિધ પ્રતિક્રિયા પણ આપી હતી. લોકો ફરીથી આ જોડી ને તારક મહેતા માં જોવા માંગે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)